નિશ્ચય – હેલ્પીન્ગ હેન્ડ જે યુવા પીઢી હેલ્પીન્ગ હેન્ડ તરીકે પણ ઓળખાય છે એ ગ્રુપ દ્વારા નવા વર્ષની અલગ રીતેઉજવણી કરાઈ.

નિશ્ચય – હેલ્પીન્ગ હેન્ડ જે યુવા પીઢી હેલ્પીન્ગ હેન્ડ તરીકે પણ ઓળખાય છે એ ગ્રુપ દ્વારા નવા વર્ષની ઉજવણી કાંઈક અલગ રીતે કરવા મા આવી. 15-20 યંગ સ્ટર એ ભેગા થઈ ને 2019 ને અનોખી રીતે આવકાર્યુ. આજ ના સમયમાં જ્યારે 31st g લોકો માટે રેવ પાર્ટી સુધી સીમિત રહી ગઈ છે એવા માં આ […]

Continue Reading

દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી.

દૈનિક પંચાંગ તારીખ – 02 – 01 -2019 ગુજરાતી સંવત -2075, હિન્દી વિ સંવત 2075, માસ – માગશર પક્ષ – (વદ) કૃષ્ણપક્ષ તિથી – દ્વાદશી/બારસ વાર – બુધવાર નક્ષત્ર – વિશાખા યોગ – શુળ કરણ – કૌલવ ચંદ્રરાશિ – વૃશ્ચિક દિન વિશેષ – અમૃત સિઘિ યોગ સુવિચાર – સંબંધ ટકાવવાની બસ એક નાની શરત છે, […]

Continue Reading

કુમકુમ મંદિર ખાતે સ્વામિનારાયણ મહામંત્રની ર૧૭ મી જયંતી ની ઉજવણી કરવામાં આવી.

સ્વામિનારાયણ મહામંત્ર લખેલો ૨૫ ફૂટ લંબાઈ અને 3 ફૂટ પહોળાઈ ધરાવતો વિશાળ પત્ર શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં સમર્પિત કરવામાં આવ્યો. કુમકુમ – મણિનગર ખાતે મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં સ્વામિનારાયણ મહામંત્રની ર૧૭ મી જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સ્વામિનારાયણ મહામંત્ર લખેલો ૨૫ ફૂટ લંબાઈ અને 3 ફૂટ પહોળાઈ ધરાવતો વિશાળ પત્ર શ્રી […]

Continue Reading

મારા હૈયામાં સુવાળું નામ નામ ના પૂછીશ. – જયેશ મકવાણા ‘પ્રસુન ‘ તસવીર : ક્ષિતિજ આર્ય

મારા હૈયામાં સુવાળું નામ નામ ના પૂછીશ… એ તો જીવવાનું કારણ, તારણ છે, એકની એક ઇચ્છા નું વહાલ નું, નામ આપીશ તો મારી ઝંખના ઉછળશે, પછી ઠેકાણું નહિ રહે ચાલવાનું, મારી આંખોમાં કુંવારુ ધામ ધામ ના પૂછીશ…. જીવવાની વાત આવે ત્યારે એના નામથી જ આરંભ અને અંત એ જ મારો પ્રભુ એ જ હૈયાની હૂંફ […]

Continue Reading

પ્રાચીન વસ્ત્રાભૂષણો :હાલની ફેશન. પ્રાધ્યાપક રામજી સાવલિયા.

ભારતીય સંસ્કૃતિમાં કલાનો એકેએક પ્રકાર ધર્મના રંગે રંગાયો છે. જેમાં કલા-સૌંદર્યની ઉપાસના – પરંપરા અને તેના શાસ્ત્રો રચાયા છે. ચોસઠ કલાની ભાવના પ્રાચીન ભારતમાં પ્રસિદ્ધ છે. જે પૈકી કાયસ્થોની ૧૬ કલા અને સુવર્ણકાર-સોનીની ૬૪ કલાનાં નિર્દેશો શાસ્ત્રગ્રંથોમાં મળે છે. તે સાથે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપનારી ૩૨ કલાનાં પણ ઉલ્લેખ છે. આમાંની કેટલીક કલાઓ […]

Continue Reading

પ્રેમ શીખતું બાળપણ….- સુભાષ સોનગ્રા.

દસમાંથી દસ નથી લાવતું મારુ બાળક… પહેલા-બીજા નંબરની દોડમાં નથી જોડાયું મારુ બાળક… રમે છે, સપના જુએ છે, જીદ કરે છે, અને કહી નાખે છે વાતો.. ક્યારેક તો સમજદારીની પણ… અને હા, તે વાંચે છે પણ એટલુ જ, જેટલી જરૂર છે. હુ નથી જતી જોવા તેની ઉત્તરવહી, એ માટે નહી કે મને ફરિયાદ છે તેના […]

Continue Reading

દક્ષિણાયન કે ઉત્તરાયણના મૃત્યુ પાછળનું વિજ્ઞાન. શિલ્પા શાહ.

હિંદુધર્મની માન્યતા છે કે દક્ષિણાયન મૃત્યુ અશુભ અને ઉત્તરાયણ મૃત્યુ શુભ, કારણ કે દક્ષિણાયન અસૂર ક્ષેત્ર છે. દક્ષિણ શનિ અને યમનું ક્ષેત્ર છે. વિજ્ઞાને સ્વીકાર્યું છે કે સૂર્યનો પ્રકાશ શનિગ્રહ સુધી પહોંચતો નથી. જેથી શાસ્ત્રો કહે છે કે આ દિશામાં અંધતમિસ્ત્ર નામનું નર્ક છે. જયારે સૂર્ય દક્ષિણાયન કરે ત્યારે મન, પ્રાણ અને વાયુ પર સર્વથા […]

Continue Reading