સરકાર નું એલાન. ઉચ્ચ જાતિઓને 10 ટકા અનામત આપવામાં આવશે.

કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત રાજનીતિ સમાચાર

નરેન્દ્ર મોદી સરકારે એક મોટો નિર્ણય લીધો છે કે ઉચ્ચ જાતિઓને પણ અનામત નો લાભ મળી શકશે. આજે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં નક્કી કરાયું કે ઉચ્ચ જાતિઓને 10 ટકા અનામત આપવામાં આવશે. અને આ અનામત પણ આર્થિક રીતે નબળા સવર્ણોને જ આપવામાં આવશે.મોદી સરકાર આવતીકાલે લગભગ સંવિધાન સંશોધન બિલ પણ રજૂ કરી શકે છે. જ્યારે મંગળવારે સંસદના શિયાળુ સત્રનો છેલ્લો દિવસ છે. બંધારણમાં જાતિના આધારે અનામતની વાત કરવામાં આવી છે. માટે સરકારે અનામત લાગુ કરવા માટે બંધારણમાં સુધારો કરવો પડશે.

Please send your news 9909931560.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *