શ્રી સરસ્વતી મંદિર પ્રાથમિક શાળા મણિનગર ખાતે ઉત્તરાયણ નિમિત્તે બાળકોએ જાતે પતંગ બનાવી અનોખી રીતે ઉજવણી કરી.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત મનોરંજન રમત જગત લાઇફ સ્ટાઇલ સમાચાર

શ્રી સરસ્વતી મંદિર પ્રાથમિક શાળા, મણિનગરનાં બાળકો દ્વારા ઉત્તરાયણની અલગ રીતે ઊજવણી કરવામાં આવી હતી.

જેમાં ઉત્તરાયણ તહેવાર પૂર્વે શાળા ના બાળકો એ પોતાની જાતે પતંગ બનાવીને આર્ટ સાથે જાતે ખૂબ જ મહેનતથી પતંગો બનાવી અને ભણતર ની સાથે સાથે શિક્ષકોના માર્ગર્ગદર્શન હેઠળ આનંદ ઉલ્લાસ પૂર્વક ઉજવણી કરી હતી.

Please send your news on 9909931560

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *