શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અમદાવાદ શહેર નો જીવનસાથી પસંદગી સંમેલન નવાવાડજ મનસુખ હોલમાં યોજાયો.- કેડીભટ્ટ.

ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અમદાવાદ શહેર નો જીવનસાથી પસંદગી સંમેલન નવાવાડજ મનસુખ કોમીનીટી હોલ મા તારીખ 6 જાન્યુઆરી ને રવિવારે યોજવામાં આવ્યો હતો. જેમાં 350 યુવકો અને ૪૫૦ જેટલી યુવતીઓએ ભાગ લીધેલ હતો. સમારંભના પ્રમુખ તરીકે ગુજરાત રાજ્ય બ્રહ્મ સમાજના પ્રમુખશ્રીએ સ્થાન શોભાવ્યું હતું.

આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply