શ્રી નારાયણા કોલેજ ઓફ કોમર્સ (NSS Unit)દ્વારા આયોજિત મૅડિકલ કેમ્પ અવેરનેસ ડ્રાઈવ

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત લાઇફ સ્ટાઇલ સમાચાર

સ્વાસ્થ્ય એ કોઈ પણ સમાજ ની આગવી ઓળખ છે. જો સમાજ સ્વસ્થ નહિ હોય તો એ રાષ્ટ્ર કયારેય પ્રગતિ ના પંથ ઉપર નહીં જઈ શકે.

સમાજ ના ઉથ્થાન માં પોતાની આખી ઝિંદગી સમર્પિત કરી નાખી એવા પરમ પૂજનીય સંત શ્રી નારાયણ ગુરુ ના સિદ્ધાંતો ઉપર ચાલતી સંસ્થા *શ્રી નારાયણ ક્લચરલ મિશન* સંચાલિત *શ્રી નારાયણા કોલેજ ઓફ કોમર્સ (NSS Unit)* દ્વારા આયોજિત *મૅડિકલ કેમ્પ અવેરનેસ ડ્રાઈવ* નું આયોજન કરવામા આવ્યુ.

જેમાં 50 થી વધુ યુવાનો એ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો જેમાં કૉલેજ ના પ્રિસિપલ ડો. જીગ્નેશ કાઉન્ગ્લ અને કેમ્પ ઇન્ચાર્જ ર્ડો.પ્રતિક ત્રિવેદી દ્વારા પત્રિકા નું પણ વિતરણ કરાયું તથા રામદેવ નગર વિસ્તાર માં આવેલ મહોલ્લા માં જઈ ને સ્વચ્છતા તથા આરોગ્ય લક્ષી માહિતી આપી અને આ મેડિકલ કેમ્પ નો લાભ લેવા વિનંતી કરી .

ઉલ્લેખનીય છે કે 6/01/2019 ના રોજ રામદેવનગર પ્રાથમિક શાળા ખાતે સવારે 9 થી 1 દરમિયાન આ સંસ્થા દ્વારા 10 ડોક્ટર ની ટીમ સાથે એક મેડિકલ કેમ્પ નું આયોજન કરવામા આવ્યુ છે.

Please send your news on 9909931560.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *