નારણપુરા વિસ્તારની પ્રખ્યાત ઉદય એપાર્ટમેન્ટનાં મીત સોની ૧૫ વર્ષથી વધેલા પતંગ-દોરીની તાપણી કરીને મનાવે છે, ઉત્તરાયણ.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

નારણપુરા વિસ્તારની પ્રખ્યાત સાેસાયટી એટલે ઉદય એપાર્ટમેન્ટ અને એમાંય બ્લોક નંબર ૯૧-મીત સોની. છેલ્લાં ૧૫ વર્ષથી આ બ્લોક આનંદ-ઉલ્લાસ અને ઊંધીયાની મજા લઈને ઉતરાયણ અને વાસી-ઉતરાયણ મનાવે છે.

વાસી-ઉતરાયણની રાત્રેવધેલા પતંગ-દોરીની તાપણી કરે જેથી કોઇનાં પગમાં આવવાથી વાગે નહીં કે કચરો ના થાય. બસ આ જ મજા સાથે કરે છે ઉતરાયણ.

Please send your news on 9909931560.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply