દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી.

ધાર્મિક ભારત

દૈનિક પંચાંગ
તારીખ – 04- 01 -2019
ગુજરાતી સંવત -2075,
હિન્દી વિ સંવત 2075,
માસ – માગશર
પક્ષ – (વદ) કૃષ્ણપક્ષ
તિથી – ચતૃદશી/ચૌદસ
વાર – શુક્રવાર
નક્ષત્ર – જ્યેષ્‍ઠા
યોગ – વૃદ્ધી
કરણ – વિષ્ટ
ચંદ્રરાશિ – વૃશ્ચિક 12/52 ધન
દિન વિશેષ – શિવરાત્રી
સુવિચાર – કમાવી હોય તો “લાયકાત” કમાઓ સાહેબ,
લાયકાત વગર કદાચ “ઔડી”લઈને ફરશો
તો પણ દુનિયા “ડ્રાઈવર” જ સમજશે !!
પ્રો.મૃત્યુંજય વી.શાસ્ત્રી.- સંકલન-દિલીપ ઠાકર. 9825722820

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *