જે.જી.કોલેજમાં ચાલતી કાર્યશાળા(વર્ક- શોપ) નો આજે સમાપન સમારોહ યોજાયો.

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત રમત જગત લાઇફ સ્ટાઇલ સમાચાર

રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલય (એન.એસ. ડી) તથા જે.જી.કોલેજ ના સયુંકત ઉપક્રમે, છેલ્લા ૧૫ દિવસ થી ચાલતી કાર્યશાળા(વર્ક- શોપ) નો આજ રોજ , ૮/૧૧/૨૦૧૯ ના રોજ સમાપન સમારોહ યોજાયો . ૨૫/૧૨/૨૦૧૮ થી શરૂ થયેલી આ કાર્યશાળા મા નાટક ના સ્નાતક તથા અનુસ્નાતક વિદ્યાર્થી ઓ એ નાટ્ય ડિઝાઇન , સેટ ડિઝાઇન , લાઇટ ડિઝાઇન , પોસ્ટર ડિઝાઇન , સાઉન્ડ ડિઝાઇન , મેક – અપ , કોશચ્યુંમ ડિઝાઇન , તથા પાઘડી બાંધવી , માસ્ક બનાવવા વગેરે શીખ્યા. સમાપન સમહોર ના મુખ્ય અતિથિ , ગુજરાત યુનિવર્સિટી ના આર્ટસ વિભાગ ના ડી ન શ્રી પી.પી પ્રજાપતિ ના હસ્તે વિધાર્થી ઓ ને પ્રમાણપત્ર આપવા માં આવ્યા. સમારોહ ના અતિથિ ઓ હતા નાત્યાગુરું શ્રી જનક દવે , શ્રી વૃંદાવન વૈદ્ય ( ગુજરાત કૉલેજ) અને શ્રી વૈભવ આરેકર. શ્રી ભાર્ગવ ઠક્કર એ પ્રસાંગોચી ત સમાપન ભાષણ કર્યું. જે જી કોલેજના પ્રિનસીપાલ શ્રી બીજોય શિવરામ તથા શ્રીમતિ ડાયના રાવલ ઊપસ્થિત રહયા.

Please send your news on 9909931560.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *