જીગ્નેશ મેવાણીનુ ટ્વિટ “સાવિત્રીબાઈ ફુલે ઝીંદાબાદ…બ્રાહ્મણ પિતૃસત્તા મુરદાબાદ”.

ગુજરાત ધાર્મિક સમાચાર

ગુજરાતના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ફરીએકવાર આપત્તીજનક ટિપ્પણી કરી લોકોની ભાવના ભડકાવી છે. જીગ્નેશ મેવાણીએ સાવિત્રીબાઈ ફૂલેની જન્મજયંતિ પર ટ્વિટ કરતા બ્રાહ્મણો વિરુદ્ધ ઝેર ઓંકયું હતું. જીગ્નેશ મેવાણીએ ટ્વિટ કરતા કહ્યું હતું કે “સાવિત્રીબાઈ ફુલે ઝીંદાબાદ…બ્રાહ્મણ પિતૃસત્તા મુરદાબાદ”.જીગ્નેશ મેવાણી એ આ પહેલા પણ ટ્વિટરનાં CEO જેક ને ભારત પ્રવાસ દરમિયાન પત્રકારો અને કહેવાતા બુદ્ધિજીવીઓની મિટિંગમાં ‘બ્રાહ્મણ પિતૃસત્તા નો નાશ થાય’ નો ફોટો ગિફ્ટમાં આપવામાં આવ્યો હતો જે બાદ ભારે વિવાદ સર્જાયો હતો.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *