છત્રાલના અશોક પટેલની હત્યાનાં આરોપી કાળુ મિયાનાં જામીન રદ કરી ધરપકડ કરવા માટે અને ફાસ્ટટ્રેક કોર્ટ મા કેસ ચલાવવા રાજ્યપાલને આવેદનપત્ર.

ગુજરાત ભારત રાજનીતિ સમાચાર

છત્રાલ ગામ ના અશોકભાઈ પટેલ ની હત્યા ના મુખ્ય આરોપી કાળુ મિયા ના નીચલી કોર્ટે જામીન રદ કરી ધરપકડ કરવા માટે અને ફાસ્ટટ્રેક કોર્ટ મા કેસ ચલાવવા માટે તા 1-1-2019 ના રોજ ગુજરાત રાજ્ય ના રાજયપાલ શ્રી ઓમ પ્રકાશ કોહલી સાહેબ ને ગાંધીનગર વિશ્ર્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આવેદનપત્ર આપવામા આપ્યુ અને રજૂઆત કરી હતી.

આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

TejGujarati
  • 2
  •  
  •  
  •  
  •  
  •  
    2
    Shares
  • 2
    Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *