ખેડૂતો ના અધિકાર અને વેદનાને લઈ 8 તારીખે યોજાનાર કાર્યક્રમ માં લવારપુર અને પ્રાતિયા ગામે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું.

ગુજરાત ભારત રાજનીતિ સમાચાર

ખેડૂતો ના અધિકાર અને તેમની વેદના ને લઈ ને આગામી 8 તારીખ ના રોજ યોજાનાર કાર્યક્રમ ના અનુસંધાન માં લવાર પુર અને પ્રાતિયા ગામે મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું. ખેડૂતો ને તેમના સાથે થતા અન્યાય વિશે જાણ્યું..

આ મિટિંગ માં મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહી..જો આવી જ રીતે ખેડૂતો સાથે અન્યાય થતો રહેશે..તો હવે મહિલાઓ પણ આક્રમક રીતે સરકાર સામે લડશે.. તેમના હક માટે અમે છેલ્લા શ્વાસ સુધી લડીશું..

આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *