કચ્છ ના પૂર્વ ધારાસભ્ય જ્યંતી ભાઈ ભાનુશાળી ની ગઈ મોડી રાત્રે રેલ્વે ટ્રેન માં થયેલી હત્યા – સ્ટોરી. કેડીભટ્ટ.

આંતરરાષ્ટ્રીય ગુજરાત બિઝનેસ ભારત રાજનીતિ સમાચાર

*મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ કચ્છ ના પૂર્વ ધારાસભ્ય જ્યંતી ભાઈ ભાનુશાળી ની ગઈ મોડી રાત્રે રેલ્વે ટ્રેન માં થયેલી હત્યા ની ઘટના ને દુઃખદ ગણાવતા અમદાવાદ માં પ્રચાર માધ્યમો સમક્ષ કહ્યું કે આ ઘટના ના મૂળ સુધી જઈ ત્વરિત કાર્યવાહી કરીને ગુન્હેગાર સામે કડક માં કડક પગલાં લેવા રેલ્વે પોલીસ આર પી એફ અને જિલ્લા પોલીસ ને રાજ્ય સરકારે સૂચના આપી છે*

Please send your news on 9909931560.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *