અકસ્માત જોઈ CM રૂપાણીએ કાફલો અટકાવી દીધો

ગુજરાત ભારત રાજનીતિ સમાચાર

મુખ્યમંત્રી વિજય રુપાણી ગાંધીનગરથી અમદાવાદ તરફ કાર્યક્રમમાં જઈ રહ્યા હતા ત્યારે ગ-0 થી સરગાસણ પાસે એક એક્ટિવા વાહનને થયેલા અકસ્માત જોઇને પોતાના કોન્વોયને થંભાવી દીધો હતો અને અકસ્માતમાં ઘાયલ થયેલાને તાત્કાલિક સારવાર મળે એનો આદેશ આપ્યો હતો.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના કાફલામાંથી સ્પેર કારમાં ઈજા ગ્રસ્ત વ્યકતિને બેસાડી સારવાર માટે સરકારી સિવિલ હોસ્પિટલ ગાંધીનગર ખાતે ખસેડવા સૂચના આપી હતી.

Please send your news on 9909931560.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *