જીવતેજીવ હૈયે તું જ એક અભરખું ચાલ ને હું એક કવિતા લખું તેમાં આ ભવે હું તને ઝંખું……- જયેશ મકવાણા ‘ પ્રસુન ‘ ફોટો : ડૉ. રાખી આનંદ અગ્રવાલ.

ચાલ ને હું એક કવિતા લખું તેમાં આ ભવે હું તને ઝંખું રોજ રોજ વિરહના ટોળાં પાંપણોએ ઉજાગરા બહોળા તારી યાદ માં હું ખુદને ડંખું ચાલ ને હું એક કવિતા લખું આમ ઘડી માં મળી તું વહી જાય મનની ઊર્મિઓ મનમાં રહી જાય ઝાંઝવાના નીર અને તારું હોવું એકસરખું ચાલ ને હું એક કવિતા લખું […]

Continue Reading

રૂપિયા ના ઢગલા પર ઊંઘ ની હડતાળ છે… માટી ના ઓટલા પર નીંદર મહેરબાન છે…!!!હિતેશ રાયચુરા.

મિત્રો જ્યારે તમને કોઈ પાર્ટી કરવાનું મન થાય, કે ફિલ્મ જોવાનું મન થાય કે કોઈ સંસ્થા કે મંદિર માં સ્વઈચ્છાથી કે સામાજિક હોદ્દા ની રુ એ પરાણે આપવું પડતું હોય,એવું દાન કરવાની ઈચ્છા થાય ત્યારે એ જરૂર કરજો.પણ આવા કામ માં વાપરવા નક્કી કરેલી રકમ ના માત્ર 10% ઓછા વાપરજો અને એ માત્ર 10% રકમ […]

Continue Reading

હિંદુ યુવાનોને ગાંધીનગર જિલ્લાનાં બજરંગ દળ તરફથી ૧૪ ફેબ્રુઆરીએ માતૃ-પિતૃ પૂજન દિવસ મનાવવામાં આવે, તેવી અપીલ કરવામાં આવી.

ગાંધીનગર જિલ્લાનાં બજરંગ દળ તરફથી ૧૪ ફેબ્રુઆરીએ માતૃ-પિતૃ પૂજન દિવસ મનાવવામાં આવે, તેવી આજનાં યુવા ભાઇ-બહેનોને આહવાન કરવામાં આવ્યું છે. વધુમાં તેમ પણ જણાવવામાં આવ્યું છે,દરેક હિંદુ યુવાનોનાં પરિવારો પણ વેલેન્ટાઈન ડે ના મનાવે તેવી અપેક્ષા રાખે છે. દર વર્ષ ની જેમ આ વર્ષે પણ બજરંગ દળ ના કાયૅકતા જુદા બાગ બાગ બગીચા માં જઈને […]

Continue Reading

અરે,આ શું ?એક નનામી લેવા મોકલ્યાં,અને આ છોકરાઓ અડધો ડઝન નનામી લાવ્યાં ?? પછી શું કર્યું ?? – સ્ટોરી : કેડીભટ્ટ.

દાદા રાત્રે નવ વાગે દેવ થઈ ગયા. આ સમાચાર ફેલાવતા આજના ડિજિટલ યુગમાં પાંચ મિનિટ લાગી. અને સવારે 7:00 વાગ્યે અંતિમયાત્રાની તૈયારી કરવામાં આવી. પણ જે છોકરાઓ અમદાવાદ નનામીની સામગ્રી લેવા ગયાં હતાં, તેઓ 11 વાગ્યા સુધી આવ્યાં નહતાં. આમ જોવા જઈએ તો અમદાવાદથી કોબા ગામ ખૂબ નજીક હોવા છતાં નનામીની સામગ્રી લાવવામાં આટલો બધો […]

Continue Reading

વોટ્સઅપમાં કોણ કરે છે તમારી ગર્લફ્રેન્ડ સાથે સૌથી વધારે વાત ?? આ રીતે મેળવો જાણકારી. – કેડીભટ્ટ.

આપણે હંમેશા જાણવાની ઇચ્છા હોય છે કે તમારી પ્રિય વ્યક્તિ કોની સાથે વોટ્સઅપમાં વધારે વાત કરી રહી છે. કોની સાથે એ વોટ્સઅપ સૌથી વધુ સમય પસાર કરે છે. તમે નથી જાણતા કે તમે એ પણ જાણી શકો છો કે તમારા પ્રિય વ્યક્તિએ કોની સાથે વાત કરી. જાણીને નવાઈ પણ લાગશે અને જાણવા માટે ઉત્સુકતા પણ […]

Continue Reading

ઈંપેક્ટ ઓફ તેજ ગુજરાતી ન્યૂઝ.*અમદાવાદ પોલીસ ટ્રાફિક વિભાગનું તેજ ગુજરાતીમાં છપાયેલ ટોઇંગનાં લેખનો સી.પી.દ્વારા લેવાયેલ જરૂરી પગલાં.

તેજ ગુજરાતી ન્યુઝ દ્વારા થોડા સમય પહેલાં એક લેખ કે.ડી ભટ્ટ ધ્વારા તેજ ગુજરાતી ની ન્યૂઝ વેબસાઈટ પર મૂકવામાં આવ્યો હતો. જે ટોઈંગ દ્વારા નાગરિકોનાં વાહનોને બેદરકારી પૂર્વક ઘસેડી ને ટોઈંગ કરવા, તેમજ ટોઈંગમાં વાહન ચઢાવ્યા પછી પણ બેકાળજી ધરાવતા વલણ અને તેનાથી થતી નાગરિકોની પરેશાની પર લખવા મા આવેલ હતો. ” ડીટેઇન / ટોઈંગ […]

Continue Reading

કાઢયે રહે ફક્ત રિકતત્તા,રાખયે ચીરે આત્મા, તારાં જેવી જ બેધારી સાંજ ની આ ફાંસ છે. – મિત્તલ ખેતાણી.

ખબર નહીં કેમ એ મારાં થી નારાજ છે. ગમગીન, એકલ,લાંબી આ સાંજ છે. સવાર તો ખૂબ મોજ ની ને સરસ પણ, સપનાઓ માટે વાંઝ રૂદાલી આ સાંજ છે. બપોર પત્યે કરાવી દયે સ્વિંગ એ મૂડ ને, ક્રૂર સાંજ ને ક્યાં કોઈ ની ય લાજ છે. ઘેરાઉં સ્મૃતિઓથી,તોય ચીસ કેમ પાડું; મૂઢમાર સમું પ્રહારતી નિર્મમ આ […]

Continue Reading

ગરીબો નો મેડીકલેમ – અમદાવાદ પાસે એક અદ્ભુત હોસ્પિટલ. જ્યાં કોઈપણ સારવાર થાય છે તદ્દન મફત.

અમદાવાદ ના આ દવાખાના માં બધા જ રોગો ની સારવાર થાય છે એકદમ મફતમા, અમદાવાદ પાસેની આ હોસ્પિટલમાં બધા જ રોગોની સારવાર થાય છે – એકદમ મફતમાં !! જાણો અને શેર કરો…* આજના સમયમાં જયારે માનવી એટલો સ્વાર્થી બન્યો છે કે મફતમાં ચા પણ નથી પાતો ત્યારે ‘સર્વે સન્તુ નીરામયા:’ ની ઉક્તિને સાર્થક કરતી રોગીઓ […]

Continue Reading

ગરીબો નો મેડીકલેમ – અમદાવાદ પાસે એક અદ્ભુત હોસ્પિટલ. જ્યાં કોઈપણ સારવાર થાય છે તદ્દન મફત.

અમદાવાદ ના આ દવાખાના માં બધા જ રોગો ની સારવાર થાય છે એકદમ મફતમા, અમદાવાદ પાસેની આ હોસ્પિટલમાં બધા જ રોગોની સારવાર થાય છે – એકદમ મફતમાં !! જાણો અને શેર કરો…* આજના સમયમાં જયારે માનવી એટલો સ્વાર્થી બન્યો છે કે મફતમાં ચા પણ નથી પાતો ત્યારે ‘સર્વે સન્તુ નીરામયા:’ ની ઉક્તિને સાર્થક કરતી રોગીઓ […]

Continue Reading

બાળવાર્તા – ટીડા જોશી

એક હતો જોશી. એનું નામ ટીડા જોશી. એને જોશ જોતાં ન આવડે પણ ખોટો ખોટો દેખાવ કરી પૈસા કમાઈ લે. એક દિવસ ટીડા જોશી એક ગામથી બીજે ગામ જવા નીકળ્યા. રસ્તામાં બે ધોળા બળદને એક ખેતરમાં ચરતાં દીઠા. આ વાત એને યાદ રહી ગઈ. જોશીજી તો ગામમાં ગયા અને એક પટેલને ત્યાં ઉતારો કર્યો. ત્યાં […]

Continue Reading

? *અત્ર, તત્ર, સર્વત્ર “પંચતંત્ર” !*

આ post ઉપદેશ કે જ્ઞાન આપવા નથી લખી પરંતુ આજનું “બાળ”ધન એ તો ભવિષ્યનું ભારત છે તેમ માનીને જે શુભ આશયથી કશુંક નવું આદર્યું છે તેની જાણકારી આપવાનો નમ્ર પ્રયાસ માત્ર છે ! બાળકો તેમજ મુગ્ધાવસ્થામાં વિહરતા જોશીલા ને હોંશીલા તન, મનને પ્રેરણા અને જોમ જુસ્સાથી ભરી દેવા એ આપણાં સહુનું સહિયારું કર્તવ્ય છે. તે […]

Continue Reading

શાકભાજી વાળાએ કચરાના ઢગલામાંથી મળેલ બાળકીને બનાવી કમિશ્નર, બાળકીએ ૨૫ વર્ષ બાદ આ રીતે ચૂકવ્યું તેનું ઋણ – કેડીભટ્ટ.

ઘણા સમયે આપણે પરેશાનીઓથી ઘેરાયેલા હોય છે અને ત્યારે ભગવાન કોઈ અજાણ્યા વ્યક્તિને જ આપની મદદ માટે મોકલી આપે છે. એ વ્યક્તિના રૂપમાં ભગવાન જ આપણી સામે પ્રગટ થતાં હોય છે, અને તે સમયે તે વ્યક્તિ જ આપણાં માટે કાર્ય કરે છે, જે ભગવાન કરતાં હોય છે. વિકટ પરિસ્થિતિઓમાં જ્યારે આપણે કોઈ ખાસ વ્યક્તિની જરૂર […]

Continue Reading

માતાજીનાં આ મંદિરમાં જમીન પર સૂતાં ની સાથે જ મહિલાઓ થઈ જાય છે ગર્ભવતી. – કેડીભટ્ટ.

દરેક સ્ત્રી માટે માં બનવું એક સૌભાગ્યની વાત છે. પરંતુ થોડી પરિસ્થિતિઓને કારણે ઘણી મહિલાઓને સૌભાગ્ય પ્રાપ્ત નથી થતું. પરંતુ હિમાચલ પ્રદેશના સિમસામાં એક મંદિર આવેલું છે. જ્યાં માતા સિમસા મહિલાઓને ગર્ભવતી બનવા માટેના આશીર્વાદ આપે છે. કહેવામા આવે છે કે આ મંદિરમાં મહિલાઓને સંતાનસુખ માટેના આશીર્વાદ આપવામાં આવે છે. સિમસા માતાજીનું આ મંદિર હિમાચલ […]

Continue Reading

આજે સરકારી આયુર્વેદ હોસ્પિટલ, સેક્ટર ૨૨, ગાંધીનગર ખાતે ગાંધી નિર્વાણ દીને શહીદો ને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી.

આજે સરકારી આયુર્વેદ હોસ્પિટલ, સેક્ટર ૨૨, ગાંધીનગર ખાતે ગાંધી નિર્વાણ દીને શહીદો ને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી. આપને આ લેખ કેવો લાગ્યો. તે કોમેન્ટ માં જરૂર લખો.આપના રોજિંદા જીવનનાં ઉપયોગી હોય તેવા લેખ, લાગણીસભર સ્ટોરી, બોલીવુડની ગપસપ, ધાર્મિક વાતો, ફૂડ તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય તેજ ગુજરાતી.કોમ ન્યૂઝ રેગ્યુલર જોતાં રહો અને અમારા […]

Continue Reading

આ રિક્ષાવાળા ફક્ત ધો.૧૦ પાસ છે,અને તેમનું વિશ્વ વિદ્યાલયમાં યોજાયું વ્યાખ્યાન. – કેડીભટ્ટ.

આજ રોજ કડી સર્વ વિશ્વ વિદ્યાલય દ્રારા ચાલતા *સર્વ નેતૃત્વ ૪૫ મી બેચમા* એક અનોખા વ્યક્તિનું વ્યાખ્યાન રાખવામાં આવેલ હતું અને તે છે અમદાવાદના રિક્ષા ચાલક *ઉદયભાઈ જાદવ* કે જેઓ ફક્ત ધોરણ ૧૦ પાસ છે પરંતુ માનવ કલ્યાણના કામમાં તેઓ પ્રથમ છે. આ સેવાભાવી વ્યક્તિ દ્વારા વર્ષ 2010 થી “Love All, Serve All” ના સૂત્ર […]

Continue Reading

બાળવાર્તા – બીરબલના બાળકો.

એક દિવસ અકબર રાજાને વિચાર આવ્યો કે, બિરબલ તો ચતુર અને હાજર જવાબી છે, પરંતુ બિરબલનાં બાળકો કેટલા હોંશિયાર છે? આ પ્રશ્નનું નિરાકરણ કરવાનું અકબરે વિચાર્યું. એક દિવસ જ્યારે બિરબલ કોઈ કામ માટે બહારગામ ગયો હતો ત્યારે ‍અકબરે બિરબલનાં ઘરે જઇને તપાસ કરવાનું નક્કી કર્યું. અકબર બિરબલનાં ઘરે ગયો ત્યારે બિરબલનાં ઘરનાં વરંડામાં રમી રહેલ […]

Continue Reading

અનાથ નવજાત બાળકીને મહિલા કોન્સટેબલે પીવડાવ્યું પોતાનું દૂધ, માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું.- કેડીભટ્ટ.

બેંગ્લોર માં એક સડકના કિનારે મળેલ નવજાત બાળકીને એક મહિલા કોન્સ્ટેબલ દ્વારા માન્ય જવાબદારી પૂરી પાડીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. હોસ્પિટલમાં લાવવામાં આવેલી આ નવજાત બાળકીને કીડીઓ દ્વારા ચટકા ભરીને ખૂબ જ લોહીલુહાણ કરી લીધેલ હતી. પોલીસ સ્ટેશનમાં પોતાની ફરજ બજાવી રહેલ મહિલા કોન્સ્ટેબલ દ્વારા આ નવજાત બાળકીને નવજીવન આપવામાં આવેલ હતું. બુધવારે […]

Continue Reading

આ ૪ નામવાળી છોકરીઓને વિચારીને બનાવજો ગર્લફ્રેંડ,તમે થઈ શકો છો ખૂબ હેરાન.

મિત્રો આજ ના જમાના દરેક છોકરાઓ એવું જ વિચારે છે કે તેની કોઈ ગર્લફ્રેંડ હોય. જેની સાથે તે પોતાના દિલ ની દરેક વાત કહી શકે. પરંતુ જો જીવન માં કોઈ ખોટા પ્રકાર ની ગર્લફ્રેંડ આવી જાય તો મન માં એક જ વિચાર આવે છે કે આવી ગર્લફ્રેંડ નો બનાવી હોત તો સારું હતું. તમારા જીવન […]

Continue Reading

પ્રેમ અને આકર્ષણ વચ્ચે શું ફરક હોય છે? પ્રેમમાં રહેલ દરેક વ્યક્તિ પાંચ મિનિટનો સમય કાઢીને જરૂરથી વાંચજો.

અહીં હું સાચો પ્રેમ અને આકર્ષણ ની વાત કરવામાં માંગુ છુ. તો હું એક વાત જરૂર બતાવીશ, કે આજે સાચા પ્રેમ ની કોઈ કિંમત નથી. અને આકર્ષણ ની કિંમત બહુ જ છે. તો પણ બધા એમ જ કહે છે કે આ જમાનામાં સાચો પ્રેમ નથી મળતો. ગજબની વાત છે પણ સમજવા વાળા સમજી જશે. આજે […]

Continue Reading

થેલેસેમિયા ડે કેર સેન્ટર, અમદાવાદ ખાતે ઇટલીના નિષ્ણાત ડૉક્ટર લોરેન્સ ફોકનરના હસ્તે બ્લડ ટ્રાન્સફ્યુઝન સેન્ટરની શરૂઆત

શ્રી જલારામ અમ્યુદય સભાવના ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા ચાલતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓના ભાગરૂપે લગભગ એક વર્ષ પહેલાં શરૂ કરાયેલ થેલેસેમિયા ડે કેર સેન્ટરમાં લગભગ ૨૨૫ જેટલા થેલેસેમિક બાળકોને સ્વાસ્ય તેમજ સવાંગી સુખાકારી માટે વિવિધ સવલતો અને ભોજન સાથે સુંદર વાતાવરણમાં ઉજ્જવળ ભવિષ્ય માટે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવે છે. થેલેસેમિયા મેજર બાળકોને આજીવન નિયમિત […]

Continue Reading