Watch “Dangerous bridge on Sabarmati River at Vataman – Tarapur Chowkdi” on YouTube

ઓટોમોબાઇલ ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

સાબરમતી નદી ઉપર નો તારાપુર અને વટામણ પુલ જોખમી રીતે તૂટી ગયેલ છે આ ભયજનક પુલ ગમે ત્યારે ધરાશાયી થઈ શકે તેમ હોય લોકો દ્વારા પુલ ને બંધ કરી દેવામાં આવ્યો છે. ત્યારે સવાલ તે છે, કે આટલો બધો પુલ તૂટી ગયો હોવા છતાં કેમ તંત્ર નું ધ્યાન નથી જતું, કે પછી કોઈ ભયાનક અકસ્માત ની તંત્ર રાહ જોઈ રહ્યું છે. આવી ચર્ચા લોકો માં ચર્ચાઈ રહી છે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *