ફરી સંધાવા મથતાં તૂટેલાં સબંધો ની આત્મવ્યથા મિત્તલ ખેતાણી.રાજકોટ

સૂર્ય ડૂબ્યો પણ ચાલ ને ફાનસ આપીએ. તૂટેલાં સબંધોને એક ચાન્સ આપીએ. એક અણું માં થી જ સર્જાય છે વિશ્વ, રુદન ને પહેલાં હાસ્ય નો અંશ આપીએ. કદાચ મોડી હોય કાન્હા ની નિમિત્ત ઘટના, આઠ ગયાં,નવમા માટે પણ કંસ આપીએ. એમ કરીને ઝેર પરસ્પરનું વિસારી દઈએ, સાપ ને પણ મદારી નો દંશ આપીએ. નવસર્જન માટે […]

Continue Reading

પ્રમુખસ્વામી મહારાજ જીવનચરિત્ર ભાગ 1 નો સુંદર પ્રસંગ.??ખાસ વાંચો.

મુંબઇ મહાનગરની એક ચાલીમાં બે સાધુએ પ્રવેશ કર્યો. તેના ઉબડ ખાબડ રસ્તે થોડાંક ડગલાં આગળ જતાં એક આવી. તેમાં નીચા વળીને પગ મુક્ત જ જાણે અડધી સદી પાછળ ધકેલાઈ ગયા નો અનુભવ સંતો કરી રહ્યા.છ ફૂટ નો માણસ ટટ્ટાર ઉભો રહે તો મોભ માથાનો સંગમ થઈ જાય. એટલી ઉંચી એ ખોલીમાં ગરીબાઈ ઘર મંડી ને […]

Continue Reading

તાવ ને ખાટલે થી આજે જવાબ આવ્યો કવિ ને તાવમાં ય કવિતા નો વિચાર આવ્યો.- જયેશ મકવાણા ‘પ્રશુન’

તાવ ને ખાટલે થી આજે જવાબ આવ્યો કવિ ને તાવમાં ય કવિતા નો વિચાર આવ્યો… માથું થોડું ભારે થયું આંખો માં ઘેન વધારે થયું હૃદયમાં થોડો ઘાવ આવ્યો આજે કવિ ને તાવ આવ્યો…. ધગધગતા શરીરે ચેન ના મળે તાવમાં ઓફીસ માં ચેન ના પડે આજે તો ડોકટરનો ભાવ આવ્યો આજે કવિ ને તાવ આવ્યો…. તનબદન […]

Continue Reading

‘શબ્દજયોતિ’શીર્ષક હેઠળ સાહિત્યસફર

આત્મા હોલ અમદાવાદ ખાતે, વિવેચક,સંશોધક શ્રી લાભશંકર પુરોહિતના ૮૬-મા જન્મદિનપ્રસંગે ‘શબ્દજયોતિ’શીર્ષક હેઠળ સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં વિવેચક,સંશોધક શ્રી લાભશંકર પુરોહિતે પોતાનાં જીવન-કવન વિષે વક્તવ્ય આપ્યું.આ પ્રસંગે પ.પૂ.માધવપ્રિયદાસજી સ્વામી,પદ્મશ્રી કુમારપાળ દેસાઈ,નિરુપમ નાણાવટી,માધવ રામાનુજ,કેશુભાઈ દેસાઈ,સતીશ વ્યાસ,કિરીટ દૂધાત,જયદેવ શુક્લ,હર્ષદ ત્રિવેદી,નિસર્ગ આહીર,અજય રાવલ,અશ્વિન આણદાની,ચેતન શુક્લ જેવા કવિઓ અને સાહિત્યકારો,સાહિત્યપ્રેમીઓ,અને સાહિત્યરસિકો ઉપસ્થિત રહ્યા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિશ્રી મનીષ […]

Continue Reading

Wellness and happiness is a choice we make! Let’s be Happy & Healthy!

Thanking one and all present at J B Audiotirum on 30.12.2018 at Wellness Symposium 2018 organized by Mission Health powered by Gujarat Tourism and National Rural Health Mission (NRHM) It was indeed power packed program with 4 speakers Aalap Shah, Disha Shah, Dr Anish chandarana & Myself. More than 600 Participants from Gujarat, neighboring states […]

Continue Reading

પોલીસ વ્યસ્ત,પીધેલા મસ્ત,અને પ્રજા ત્રસ્ત

31 ડિસેમ્બર ને ધ્યાનમાં લઈ ને પોલીસ ખૂબ જ એલર્ટ થઈ ગઈ છે, ત્યારે બાપુનગર પોલીસ દ્વારા તો દારૂ પીધેલાઓને પકડવા માટે સ્પેશિયલ વાન તૈયાર કરવામાં આવી છે. Please send your news on 9909931560

Continue Reading

“મનો દિવ્યાંગ બાળકો નો સ્પોર્ટસ્ ડે”

ક્રિસમસ પર્વમાં ઠંડી હવા ની લહેરો વચ્ચે નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડોક્ટર હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કૂલ ફોર મેન્ટલી ચેલેન્જ ના ૯૦ મનો દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે સ્પોર્ટસ્-ડે નું આયોજન તારીખ ૨૯/૧૨/૧૮ ને શનિવારે સવારે ૧૦ થી ૧૨ માં ગાર્ડન અરિયા, શ્રીફળ ગાર્ડન રેસ્ટોરન્ટ ,ઇસ્કોન મંદિર ની પાછળ ,આંબલી રોડ ખાતે કરવામાં આવ્યુ હતુ.જેમાં માઇલ્ડ,મોડરેટ,સીવીયર અને સી.પી. […]

Continue Reading

સમગ્ર દેશ કાતિલ ઠંડીની ઝપેટમાં.

આજે ઉત્તર ભારતના દિલ્હીમાં 2.6 તાપમાન નોંધાયું હતું. જ્યારે દિલ્હીમાં ઠંડીનો રેકોર્ડ તૂટયો હતો. પારો ગગડીને 2.6 સુધી પહોંચી ગયો હતો. ધુમ્મસ અને ઠંડીના કારણે ખુબ જ વિકટ પરિસ્થિતિ થઈ હતી. અતિ સ્મોગ ના કારણે વાહનચાલકોને તકલીફ પડી હતી. હિમવર્ષા ના પરિણામે જે સ્થિતિ પેદા થઇ છે, તેમાં હજુ 3 દિવસ સુધી કોઈ રાહત મળવાની […]

Continue Reading