“મારો સમાજ – મારો પરિવાર”

કલા સાહિત્ય ગુજરાત ભારત મનોરંજન સમાચાર

પ્રગતિ નગર ગાર્ડન નારણપુરા અમદાવાદ ખાતે સ્વાભિમાની બ્રહ્મ સંગઠન
“મારો સમાજ – મારો પરિવાર” ની શ્રેષ્ઠ પ્રણાલી થી દરેક જિલ્લા તાલુકા કક્ષાએ યુવાનો/યુવતીઓને પોતાના વિસ્તારમાં જ સ્વમાનભેર રોજગારી ઉપલબ્ધ કરાવવાના હેતુથી SMILE PRICE CENTRE ના એક નવિન અભિગમથી કાર્ય શરૂ કરવામાં આવશે . સાથોસાથ ખેડૂત મિત્રો ગ્રામિણ કક્ષાએ ઉત્પાદિત થઈ રહેલા જીવનજરૂરિયાતના ઉત્પાદનોની સક્ષમ કિંમત ઉપજે તે માટે શ્રેષ્ઠ માળખાકિય વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવનાર છે આ માટે જરૂરી સહયોગ એગ્રીકલ્ચરલ ડાયવર્સિફિકેશન સેન્ટર દ્વારા કરવામાં આવશે

આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply