31 મી ડિસેમ્બર ની કવિતા : જયેશ મકવાણા. ‘પ્રશુન ‘

ચલ ભર તું ગ્લાસ માં જીવ આવે જીવતી લાશ માં વધુ થાય તો ચિંતા ન કરતો આળોટજે આ ઘાસ માં હવે તો પોલીસ બની કડક પેસી ગઈ છે બધા ને ફડક પાર્ટીની ગંધ ન આવે જોજે પાસ માં ચલ ભર તું ગ્લાસ માં સાચવી સાચવી ને પીજે જોજે ઘરવાળી ના ખીજે ઝડપાતો નહિ પત્નીની રાસમાં […]

Continue Reading

Watch “Seva by Parag Patva and Babubhai Patva in ahmedabad” on YouTube

NGO શ્રી સદ્કાર્ય સેવા સમાજ દ્વારા દર વર્ષે શ્રમજીવીઓ અને રસ્તા પર ઠંડી માં ઠુઠવાતા આશરે ૩૦૦૦ જેટલા લોકો ને ઢાબળા અને રજાઇઓનું વિતરણ કરવામાં આવે છે. આ સંસ્થા છેલ્લા ૩૦ ઉપરાંત વર્ષો થી ગરીબ, શ્રમજીવી, દર્દી અને જરુરીયાતમંદ લોકોને અનાજ, મેડીકલ, ભણતર વગેરે ક્ષેત્રોમાં યથાયોગ્ય મદદ કરવાની પ્રવુર્તી કરે છે. આ સંસ્થા ના ટ્રસ્ટી […]

Continue Reading

દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી.

દૈનિક પંચાંગ તારીખ – 31 – 12 -2018 ગુજરાતી સંવત -2075, હિન્દી વિ સંવત 2075, માસ – માગશર પક્ષ – (વદ) કૃષ્ણપક્ષ તિથી – દશમી/દશમ વાર – સોમવાર નક્ષત્ર – ચિત્રા 8/17 યોગ – સુકર્મણ કરણ – વણિજ ચંદ્રરાશિ – તુલા દિન વિશેષ – સુવિચાર – સ્વાભિમાન કદી મરતું નથી અને, અભિમાન લાંબુ જીવતું નથી […]

Continue Reading

Police Commisioner Shri A K Singh, Raj Makwana, Saurabh Tolumbiya, Panna Mommaya were at M P ARTS AND M H COMMERCE COLLEGE FOR WOMEN to interact with students.

Police Commisioner Ahmedabad- Shri A K Singh, DCP Traffic Shri Akshay Raj Makwana, DCP Zone 6- Shri Saurabh Tolumbiya, DCP- Shri Panna Mommaya were at M P ARTS AND M H COMMERCE COLLEGE FOR WOMEN to interact with our students. The students and the staff honored Commisioner Shri A K Singh for the good work […]

Continue Reading

ફરી સંધાવા મથતાં તૂટેલાં સબંધો ની આત્મવ્યથા મિત્તલ ખેતાણી.રાજકોટ

સૂર્ય ડૂબ્યો પણ ચાલ ને ફાનસ આપીએ. તૂટેલાં સબંધોને એક ચાન્સ આપીએ. એક અણું માં થી જ સર્જાય છે વિશ્વ, રુદન ને પહેલાં હાસ્ય નો અંશ આપીએ. કદાચ મોડી હોય કાન્હા ની નિમિત્ત ઘટના, આઠ ગયાં,નવમા માટે પણ કંસ આપીએ. એમ કરીને ઝેર પરસ્પરનું વિસારી દઈએ, સાપ ને પણ મદારી નો દંશ આપીએ. નવસર્જન માટે […]

Continue Reading

પ્રમુખસ્વામી મહારાજ જીવનચરિત્ર ભાગ 1 નો સુંદર પ્રસંગ.??ખાસ વાંચો.

મુંબઇ મહાનગરની એક ચાલીમાં બે સાધુએ પ્રવેશ કર્યો. તેના ઉબડ ખાબડ રસ્તે થોડાંક ડગલાં આગળ જતાં એક આવી. તેમાં નીચા વળીને પગ મુક્ત જ જાણે અડધી સદી પાછળ ધકેલાઈ ગયા નો અનુભવ સંતો કરી રહ્યા.છ ફૂટ નો માણસ ટટ્ટાર ઉભો રહે તો મોભ માથાનો સંગમ થઈ જાય. એટલી ઉંચી એ ખોલીમાં ગરીબાઈ ઘર મંડી ને […]

Continue Reading

તાવ ને ખાટલે થી આજે જવાબ આવ્યો કવિ ને તાવમાં ય કવિતા નો વિચાર આવ્યો.- જયેશ મકવાણા ‘પ્રશુન’

તાવ ને ખાટલે થી આજે જવાબ આવ્યો કવિ ને તાવમાં ય કવિતા નો વિચાર આવ્યો… માથું થોડું ભારે થયું આંખો માં ઘેન વધારે થયું હૃદયમાં થોડો ઘાવ આવ્યો આજે કવિ ને તાવ આવ્યો…. ધગધગતા શરીરે ચેન ના મળે તાવમાં ઓફીસ માં ચેન ના પડે આજે તો ડોકટરનો ભાવ આવ્યો આજે કવિ ને તાવ આવ્યો…. તનબદન […]

Continue Reading

‘શબ્દજયોતિ’શીર્ષક હેઠળ સાહિત્યસફર

આત્મા હોલ અમદાવાદ ખાતે, વિવેચક,સંશોધક શ્રી લાભશંકર પુરોહિતના ૮૬-મા જન્મદિનપ્રસંગે ‘શબ્દજયોતિ’શીર્ષક હેઠળ સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં વિવેચક,સંશોધક શ્રી લાભશંકર પુરોહિતે પોતાનાં જીવન-કવન વિષે વક્તવ્ય આપ્યું.આ પ્રસંગે પ.પૂ.માધવપ્રિયદાસજી સ્વામી,પદ્મશ્રી કુમારપાળ દેસાઈ,નિરુપમ નાણાવટી,માધવ રામાનુજ,કેશુભાઈ દેસાઈ,સતીશ વ્યાસ,કિરીટ દૂધાત,જયદેવ શુક્લ,હર્ષદ ત્રિવેદી,નિસર્ગ આહીર,અજય રાવલ,અશ્વિન આણદાની,ચેતન શુક્લ જેવા કવિઓ અને સાહિત્યકારો,સાહિત્યપ્રેમીઓ,અને સાહિત્યરસિકો ઉપસ્થિત રહ્યા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિશ્રી મનીષ […]

Continue Reading

Wellness and happiness is a choice we make! Let’s be Happy & Healthy!

Thanking one and all present at J B Audiotirum on 30.12.2018 at Wellness Symposium 2018 organized by Mission Health powered by Gujarat Tourism and National Rural Health Mission (NRHM) It was indeed power packed program with 4 speakers Aalap Shah, Disha Shah, Dr Anish chandarana & Myself. More than 600 Participants from Gujarat, neighboring states […]

Continue Reading

પોલીસ વ્યસ્ત,પીધેલા મસ્ત,અને પ્રજા ત્રસ્ત

31 ડિસેમ્બર ને ધ્યાનમાં લઈ ને પોલીસ ખૂબ જ એલર્ટ થઈ ગઈ છે, ત્યારે બાપુનગર પોલીસ દ્વારા તો દારૂ પીધેલાઓને પકડવા માટે સ્પેશિયલ વાન તૈયાર કરવામાં આવી છે. Please send your news on 9909931560

Continue Reading

“મનો દિવ્યાંગ બાળકો નો સ્પોર્ટસ્ ડે”

ક્રિસમસ પર્વમાં ઠંડી હવા ની લહેરો વચ્ચે નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડોક્ટર હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કૂલ ફોર મેન્ટલી ચેલેન્જ ના ૯૦ મનો દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે સ્પોર્ટસ્-ડે નું આયોજન તારીખ ૨૯/૧૨/૧૮ ને શનિવારે સવારે ૧૦ થી ૧૨ માં ગાર્ડન અરિયા, શ્રીફળ ગાર્ડન રેસ્ટોરન્ટ ,ઇસ્કોન મંદિર ની પાછળ ,આંબલી રોડ ખાતે કરવામાં આવ્યુ હતુ.જેમાં માઇલ્ડ,મોડરેટ,સીવીયર અને સી.પી. […]

Continue Reading

સમગ્ર દેશ કાતિલ ઠંડીની ઝપેટમાં.

આજે ઉત્તર ભારતના દિલ્હીમાં 2.6 તાપમાન નોંધાયું હતું. જ્યારે દિલ્હીમાં ઠંડીનો રેકોર્ડ તૂટયો હતો. પારો ગગડીને 2.6 સુધી પહોંચી ગયો હતો. ધુમ્મસ અને ઠંડીના કારણે ખુબ જ વિકટ પરિસ્થિતિ થઈ હતી. અતિ સ્મોગ ના કારણે વાહનચાલકોને તકલીફ પડી હતી. હિમવર્ષા ના પરિણામે જે સ્થિતિ પેદા થઇ છે, તેમાં હજુ 3 દિવસ સુધી કોઈ રાહત મળવાની […]

Continue Reading

પ્રેમ નું કાવ્ય – મિત્તલ ખેતાણી

દુનિયા ની દર બીજી વ્યક્તિ નું એની દુનીયા ની પહેલી વ્યક્તિ માટે લખેલ પહેલાં(ને છેલ્લાં પણ) પ્રેમ નું કાવ્ય મને તારી લત છે તો છે. દિન રાત તારી રટ છે તો છે. જેનું સૌભાગ્ય છે બીજું કોઈ, એ મારી પ્રેમ નથ છે તો છે. તું મને નહીં જ ભૂલી શકે, મારાં પ્રેમનો વટ છે તો […]

Continue Reading

ગુરુ સ્મિતા શાસ્ત્રી ની શિષ્યા કુ.પ્રશિતા સુરાનાએ કોલકાતા ખાતે નૃત્ય મહોત્સવ માં ભરતનાટ્યમ શૈલીમાં ભાગ લીધો.

અમદાવાદ ની પ્રસિદ્ધ નૃત્ય સંસ્થા નર્તન સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાન્સીસની કલાકાર અને ગુરુ સ્મિતા શાસ્ત્રી ની શિષ્યા કુ.પ્રશિતા સુરાનાએ કોલકાતા ખાતે યોજાયેલ નૃત્ય સ્પર્ધા અને નૃત્ય મહોત્સવ માં ભરતનાટ્યમ શૈલીમાં ભાગ લીધો હતો. પ્રશિતાની નૃત્ય પ્રસ્તુતિ ને નિર્ણાયકો એ ખુબ જ બિરદાવી હતી. તા.૨૯ ડીસેમ્બર ના સાંજે યોજાયેલ નૃત્ય મહોત્સવ માં પ્રસ્તુતિ માટે તેની પસંદગી […]

Continue Reading

“મારો સમાજ – મારો પરિવાર”

પ્રગતિ નગર ગાર્ડન નારણપુરા અમદાવાદ ખાતે સ્વાભિમાની બ્રહ્મ સંગઠન “મારો સમાજ – મારો પરિવાર” ની શ્રેષ્ઠ પ્રણાલી થી દરેક જિલ્લા તાલુકા કક્ષાએ યુવાનો/યુવતીઓને પોતાના વિસ્તારમાં જ સ્વમાનભેર રોજગારી ઉપલબ્ધ કરાવવાના હેતુથી SMILE PRICE CENTRE ના એક નવિન અભિગમથી કાર્ય શરૂ કરવામાં આવશે . સાથોસાથ ખેડૂત મિત્રો ગ્રામિણ કક્ષાએ ઉત્પાદિત થઈ રહેલા જીવનજરૂરિયાતના ઉત્પાદનોની સક્ષમ કિંમત […]

Continue Reading

“મારો સમાજ – મારો પરિવાર”

પ્રગતિ નગર ગાર્ડન નારણપુરા અમદાવાદ ખાતે સ્વાભિમાની બ્રહ્મ સંગઠન “મારો સમાજ – મારો પરિવાર” ની શ્રેષ્ઠ પ્રણાલી થી દરેક જિલ્લા તાલુકા કક્ષાએ યુવાનો/યુવતીઓને પોતાના વિસ્તારમાં જ સ્વમાનભેર રોજગારી ઉપલબ્ધ કરાવવાના હેતુથી SMILE PRICE CENTRE ના એક નવિન અભિગમથી કાર્ય શરૂ કરવામાં આવશે . સાથોસાથ ખેડૂત મિત્રો ગ્રામિણ કક્ષાએ ઉત્પાદિત થઈ રહેલા જીવનજરૂરિયાતના ઉત્પાદનોની સક્ષમ કિંમત […]

Continue Reading

new eye hospital ઓગણજ ના ઉદ્ઘાટન સમારંભ નિમિત્તે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ લાયન્સ ક્લબની પ્રગતિ માટે સહકારની તૈયારી બતાવી.

Lines clubs ઓફ ઇન્ટરનેશનલ દ્વારા આંખની હોસ્પિટલ.ઓગણજ ખાતે ૧૪ new leo clubs ની જાહેરાત થઈ.આજ દિવસે new eye hospital ના ઉદ્ઘાટન સમારંભ નિમિત્તે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ ખાસ હાજરી આપી હતી અને લાયન્સ ક્લબની ઉતરોતર પ્રગતિ થતી રે એના માટે એમની સહકારની તૈયારી બતાવી હતી……. જેમાં અલગ-અલગ ક્લબના મહાનુભાવો અને ડીસ્ટ્રીકટ- LEO ચેર પર્સન કવિતા […]

Continue Reading