રોજ રોજ યાદો સળગે ઉરમાં રોજ રોજ સહેવાના ડામ ?- જયેશ મકવાણા.’પ્રસુન’. ફોટો – ડૉ.રાખી.

આંખો શોધે છે એ ગામ જેનું હથેળીમાં મલકે છે નામ હું બેઠી ઓટલે તો ય ચુંદડી ફરકે આખા ગામ માં એવો તો શું જાદુ એનામાં કે શ્વાસ મારા જીવે એક નામ માં ? અહલ્યા ની જેમ પથ્થર માં પુરાઇ હું રામ ના સ્પર્શ નું એક રહ્યું છે કામ… આંખો શોધે છે એ ગામ જેનું હથેળીમાં […]

Continue Reading

દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી.

દૈનિક પંચાંગ તારીખ – 30 – 12 -2018 ગુજરાતી સંવત -2075, હિન્દી વિ સંવત 2075, માસ – માગશર પક્ષ – (વદ) કૃષ્ણપક્ષ તિથી – નવમી/નોમ વાર – રવિવાર નક્ષત્ર – હસ્ત 8/28 યોગ – અતિગંડ કરણ – તૈતિલ ચંદ્રરાશિ – કન્યા 20/16 તુલા દિન વિશેષ – અમૃત સિઘિ યોગ સુવિચાર – કુદરતી દુ:ખ એ પરીક્ષા […]

Continue Reading

Sudama sam vyavhar kem – Mittal Khetani.

*સુદામા સમો વ્યવહાર કેમ?* *કૃષ્ણને મળવામાં પહેરેદાર કેમ?* *મારે ક્યાં વેચવી છે દોસ્તી,* *તાંદુલની સામે ઉપહાર કેમ?* *છે સૂર્ય જેવો સૂર્ય સામે ,* *હ્રદયે ઘેરો અંધકાર કેમ?* *મિત્રો છટક્યા ગ્રહણે તરત,* *દુશ્મન ડેલીએ આવકાર કેમ?* *દિલ તોડશે, રમશે લટકાંમાં;* *જોડનાર પાસે ઓજાર કેમ?* *તું ચૂંમી લાગે છે અશ્રુ સાથે,* *કબરે કૂંપણનો અણસાર કેમ?* *-મિત્તલ ખેતાણી.રાજકોટ,

Continue Reading

Sudama sam vyavhar kem – Mittal Khetani.

*સુદામા સમો વ્યવહાર કેમ?* *કૃષ્ણને મળવામાં પહેરેદાર કેમ?* *મારે ક્યાં વેચવી છે દોસ્તી,* *તાંદુલની સામે ઉપહાર કેમ?* *છે સૂર્ય જેવો સૂર્ય સામે ,* *હ્રદયે ઘેરો અંધકાર કેમ?* *મિત્રો છટક્યા ગ્રહણે તરત,* *દુશ્મન ડેલીએ આવકાર કેમ?* *દિલ તોડશે, રમશે લટકાંમાં;* *જોડનાર પાસે ઓજાર કેમ?* *તું ચૂંમી લાગે છે અશ્રુ સાથે,* *કબરે કૂંપણનો અણસાર કેમ?* *-મિત્તલ ખેતાણી.રાજકોટ,

Continue Reading

કાળા કાળા ઘનઘોર જેવા કેશ માં ગૂંથાઈ જવાની એક જંઝીર મળે.- જ્યેશ મકવાણા ‘પ્રસુન’.

તારી આંખો માં એક તસવીર મળે… તું મને મળે એવી એક તકદીર મળે.. ગુલાબી ગુલાબી હોઠોની રંગતમાં મહાલવાની મને એક તરકીબ મળે.. કાળા કાળા ઘનઘોર જેવા કેશ માં ગૂંથાઈ જવાની એક જંઝીર મળે.. તું તનબદન થી એક રૂપ નો દરિયો તારા માં સમાઈ જવાની એક ક્ષણ મળે મીરાં બને,નીરા બને કે પછી ધમની શીરા તારું […]

Continue Reading

કુમકુમ મંદિર ખાતે સ્વામિનારાયણ મહામંત્રની ર૧૭ મી જયંતી નિમિત્તે સ્વામિનારાયણ મહામંત્ર લખેલો 25 ફૂટ લંબાઈ અને 3 ફૂટ પહોળાઈ ધરાવતો પત્ર શ્રીસ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં સમર્પિત કરવામાં આવશે.

કુમકુમ મંદિર ખાતે સ્વામિનારાયણ મહામંત્રની ર૧૭ મી જયંતી ઉજવાશે. સ્વામિનારાયણ મહામંત્ર લખેલો 25 ફૂટ લંબાઈ અને 3 ફૂટ પહોળાઈ ધરાવતો વિશાળ પત્ર શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં સમર્પિત કરવામાં આવશે. – મંગળવારે સફલા એકાદશી કરવાથી રાજસૂય યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. – શ્રી સ્વામિનારાયણ ભગવાને ફણેણી ગામમાં સ્વામિનારાયણ નામ પ્રકાશિત કર્યું. તા. ૧-૧-૨૦૧૯ જાન્યુઆરી મંગળવાર – […]

Continue Reading

કુમકુમ મંદિર દ્વારા સત્સંગ સભા યોજાઈ – દારૂ ન પીવાની અપીલ કરવામાં આવી.

૩૧ ડીસેમ્બરની ઉજવણી પ્રસંગે દારૂ ન પીતા, દારૂ પીવું એ આપણી સંસ્કૃતિ નથી. – દારૂ પીવાનો કુરાન, બાઈબલ, ગુરુગ્રંથ, ભગવાન બુધ્ધ અને શ્રી સ્વામિનારાયણ ભગવાને પણ નિષેધ કયોં છે. – દરેક ધર્મના ગ્રંથોમાં દારૂ પીવાનો નિષેધ કરેલ છે. તા. ૨૬ ડીસેમ્બર ઓકટોમ્બર ને બુધવાર ના રોજ ધનુર્માસમાં શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર દ્વારા […]

Continue Reading

☀☀30 th dec .tomorrow ,SURYA TRATAK .☀ Reach Gandhi ashram at 6.55 a.m.

•••હેરીટેજ યોગ ફેસ્ટીવલ 30મી ડિસેમ્બર, 2018ના રોજ સવારે 6:55 કલાકે સૂર્ય ત્રાટક સાબરમતી નદીના કિનારે ગાંધી આશ્રમ ખાતે યોજાશે. આ દિવસે હેરિટેજ યોગ ફેસ્ટીવલનું સમાપન થશે. એસજીવીપી હોલિસ્ટીક હોસ્પિટલ અને હેતલ્સ યોગ ક્લિનીક આપ શહેરીજનોનો આભાર માને છે કે જેઓ સમગ્ર ફેસ્ટીવલ દરમિયાન મોટી સંખ્યામાં હાજર રહ્યા. અમો આભારી છીએ અમારા આમંત્રણને માન આપીને પધારેલા […]

Continue Reading

તાજેતરમાં ભાવનગર મુકામે ધરતીના ચિત્રકાર કલાગુરૂ આદરણીય શ્રી ખોડીદાસભાઈ પરમારના “ભાવેણા કલાભુષણ માનપત્ર” અર્પણ કરવામાં આવ્યુ.

ભાવનગર ખોડીદાસ art ફાઉન્ડેશન, ગુજરાત કલા પ્રતિષ્ઠાન અને ગુજરાત લોકકલા ફાઉન્ડેશન દ્વારા હાલ ખોડીદાસભાઇ ના ઓરીજનલ પેઇન્ટિંગ નો શો યોજાયો જેમાં ખોડીદાસભાઇ ના વિદ્યાર્થીઓને ભાવેણા ભૂષણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો જે એવોર્ડ હાલ જે art ma ખૂબ સારી કામગીરી કરતા હોય તેમને આપવામાં આવ્યો એમાં ભાવનગરના યંગ ચિત્રકાર અજય ચૌહાણ ને પણ આપવામાં આવ્યો. આ […]

Continue Reading