દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી.

દૈનિક પંચાંગ તારીખ – 28- 12 -2018 ગુજરાતી સંવત -2075, હિન્દી વિ સંવત 2075, માસ – માગશર પક્ષ – (વદ) કૃષ્ણપક્ષ તિથી – સપ્તમી/સાતમ વાર – શુક્રવાર નક્ષત્ર – પૂર્વા ફાલ્ગુની 10/6 યોગ – આયુષ્યમાન કરણ – વિષ્ટ ચંદ્રરાશિ – સિંહ 15/47 કન્યા દિન વિશેષ – સુવિચાર – ભરોસો હોય ત્યાં સુધી ખોટી વાતો પણ […]

Continue Reading

ગુજરાતી મહિલા પત્રકાર મેઘા ભટ્ટને દિલ્હી, જયપુર અને લખનૌમાં સન્માનિત

લખનૌમાં ભૂતપૂર્વ પ્રધાન મંત્રી સ્વ. અટલ બિહારી બાજપેયીની જન્મજયંતીની ઉજવણી નિમિત્તે ‘એક શામ અટલ કે નામ’ કાર્યક્રમ અંતર્ગત ‘અટલ સન્માન 2018’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના એકમાત્ર પત્રકાર મેધાને બેસ્ટ જર્નાલિસ્ટનો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. અમદાવાદના મહિલા પત્રકાર મેધા પંડ્યા ભટ્ટ છેલ્લા 14 વર્ષથી પત્રકારત્વ સાથે જોડાયેલા છે. છેલ્લા સાત વર્ષથી તેમણે […]

Continue Reading

આર્ટ કનેક્ટ સિઝન ટુ દ્વારા realistic હેરિટેજ પેઇન્ટિંગ એક્ઝિબિશન ને શ્રીમતી બીજલ પટેલ મેયર નાંહસ્તે ખુલ્લુ મૂકવામાં આવ્યું,

આર્ટ કનેક્ટ સિઝન ટુ દ્વારા realistic હેરિટેજ પેઇન્ટિંગ એક્ઝિબિશન ને શ્રીમતી બીજલ પટેલ ( મેયર, અમદાવાદ) વરદ હસ્તે ખુલ્લુ મૂકવામાં આવ્યું, જેમાં ૩૪ જેટલા ચિત્રકારોના પેઇન્ટિંગ પ્રદર્શિત કરવામાં આવ્યા છે, જેમાં જાણીતા ચિત્રકાર-મહેમાનો શ્રી નટુભાઈ મિસ્ત્રી, શ્રીફતેસિંહ વાળા, શ્રી બાબુભાઈ સોની, શ્રી અરવિંદ વાંકાણી, શ્રી મધિશ પરીખ જેવા મહાનુભાવો એ કલાકારો ને પ્રોત્સાહિત કર્યા. આ […]

Continue Reading