દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી. 

દૈનિક પંચાંગ તારીખ – 25- 12 -2018 ગુજરાતી સંવત -2075, હિન્દી વિ સંવત 2075, માસ – માગશર પક્ષ – (વદ) કૃષ્ણપક્ષ તિથી – તૃતીયા/ત્રીજ વાર – મંગળવાર નક્ષત્ર – પુષ્‍ય 15/55 યોગ – વૈઘૃતિ કરણ – બવ ચંદ્રરાશિ – કર્ક દિન વિશેષ – અંગારકી સંકષ્ટ ચતુર્થી , ચંદ્રોદય 9/2 સુવિચાર – વધારે સમજદાર અને વધારે […]

Continue Reading

દૂર ક્ષિતિજે :- જયેશ મકવાણા ‘ પ્રસુન ‘

ચાલ હું નજર કરું દૂર ક્ષિતિજે એક પવિત્ર જગ્યા બનાવું આરતી કરી પાયા ચણું અલ્લાહ ના નામ થી તેની દીવાલ ચણું જીસસ નામ થી રંગરોગાન કરું ગુરુસાહેબ ની ગુંજ કરું ધર્મ બધા એક કરું માણસાઈ થી દીવો પ્રગટાવું ભાઈચારાની ની અગરબત્તી મહેકાવું જાતિ ને ભુલાવી લાગણીઓના ફૂલ ચઢાવું બન્દગી કરી વડીલોને માંન આપું પ્રાર્થના કરી […]

Continue Reading

દિલ થી દિલ સુધી અટલજી ૨૫ ડિસેમ્બર જન્મદિવસ – હદયાંજલિ:ભરત પંડયા.

અટલજી પોતાના જન્મદિવસે એમ કહેતાં કે, હર ૨૫ ડિસેમ્બર જીને કી નઈ સીડીર્યાં ચઢતા હું, નયે મોડ પર ઔરો સે કમ, સ્વયં સે જ્યાદા લડતા હું, તા.૨૧ ડિસેમ્બર વહેલી સવારે ૦૪.૦૦ વાગે ડો.તેજસ પટેલની ઊર્જા, કાર્યક્ષમતા અને સ્નેહશક્તિની અનુભૂતિ દ્વારા પરીણામલક્ષી હાર્ટસર્જરી પછી હું સંપૂર્ણ સ્વસ્થ થયો. પદ્મશ્રી ડો.તેજસ પટેલ અને સમગ્ર ટીમનો મારા હ્યદયની […]

Continue Reading

તા .૨૩/૧૨/૨૦૧૮ ના રોજ હરિયાણા ભવન,જયપુર રાજસ્થાન મુકામે નમો નમો મોરચા નું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું

તા .૨૩/૧૨/૨૦૧૮ ના રોજ હરિયાણા ભવન, જયપુર રાજસ્થાન મુકામે નમો નમો મોરચા નું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું જેમાં ભારત વર્ષના વિવિધ રાજ્યો માં થી પદાધિકારી ઓ ની હાજરી માં ૨૦૧૯ માં યોજાનારી લોકસભા ચૂંટણી માં ભારતીય જનતા પાર્ટી ના સમર્થન માં છેવાડાના માનવી સુધી પહોંચી તેમને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ની સરકારે કરેલ કામો યોજનાઓ […]

Continue Reading

ભાવેણાની ભાતીગળ ભૂમિમાં ઉજવાયો અનેરો કલા મહોત્સવ?????

શ્રી ખોડિદાસ પરમાર આર્ટ ફાઉન્ડેશન, ભાવનગર ગુજરાત લોકકલા ફાઉન્ડેશન, અમદાવાદ અને ગુજરાત કલાપ્રતિષ્ઠાનના સંયુક્ત ઉપક્રમે તારીખ 23 -12-2018 ને રવિવારના રોજ ભાવનગરના આંગણે શ્રી ધરતીના ચિત્રકાર ખોડીદાસ પરમાર અને તેમના કલાર્થીઓનુ કલાપ્રદર્શન યોજવામાં આવ્યું હતું… આ પ્રસંગે માઈક્રોસાઇનના અગ્રણી ઉદ્યોગપતિ અને કલાસંવર્ધક શ્રી નિશિતભાઈ મહેતાએ કલાપ્રદર્શન ખુલ્લુ મૂક્યું હતું અને ઉપસ્થિત મહાનુભાવોએ દીપપ્રાગટ્ય દ્વારા ખોડીદાસ […]

Continue Reading

સૂર્યપૂજા પાછળનું વિજ્ઞાન: શિલ્પા શાહ.

આખા બ્રહ્માંડની ઘટમાળમાં સૂર્ય કેન્દ્ર સ્થાને છે. પૃથ્વી સહિત દરેક ગ્રહો સૂર્યને ફરતે પ્રદક્ષિણા કરે છે. વિજ્ઞાને સ્વીકાર્યું છે કે સૂર્ય થકી જ આજના માનવ, પશુ-પક્ષી, જીવ-જંતુ, વનસ્પતિ જીવંત છે. સૂર્ય જ સમગ્ર શક્તિનો સ્ત્રોત છે. સૂર્યકિરણો આપણી ચામડી પર પડી વિટામીન ‘ડી’ ઉત્પન્ન કરે છે જે હાડકાને મજબૂત બનાવે છે. ડો.ચાર્લ્સ અને એડવર્ડ તો […]

Continue Reading

ગાંધીનગર ખાતે આવેલ સિટી પલ્સ સિનેમામાં યોજાયું નાતાલનાં કાર્નિવલનું આયોજન.

સિટી પલ્સ સિનેમા ખતે 22 મી અને 23 મી ડિસેમ્બરે નાતાલનાં કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઝુંબા, લાઇવ ડાન્સ, સેલ્ફી બૂથ,અને વિવિધ સ્ટોલ રાખવામાં આવ્યા હતા. જેમાં ગાંધીનગર અને આસપાસ ના વિઝિટર્સે મન મુકીને ખરીદી નો આનંદ માણ્યો હતો. આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

Continue Reading

“ગૌરવ ગાથા” :ગુજરાત વિદ્યાસભા. પ્રાધ્યાપક રામજી સાવલિયા.

અંગ્રેજ શાસનમાં ભારતમાં સ્થપાયેલી ‘ગુજરાત વર્નાકયુલર સોસાયટી’ એટલે આજની લબ્ધપ્રતિષ્ઠ ગુજરાત વિદ્યાસભા. અંગ્રેજ અધિકારી એલેકઝાંન્ડર કિનલોક ફાર્બસ અને ગુજરાતી કવિ દલપતરામે સાથે મળીને ૨૬ ડિસેમ્બર, ૧૮૪૮માં આ સંસ્થાની સ્થાપના કરી હતી. જેના ૨૬ ડિસેમ્બર, ૨૦૧૮ના રોજ ૧૭૦ વર્ષ પૂરાં થશે. અંગ્રેજ ભાષાનું દ્વાર ઉઘડતાં પશ્ચિમની સંસ્કૃતિનો ૧૯ મી સદીનો પ્રવાહ આ દેશ તરફ વળ્યો. બુદ્ધિના […]

Continue Reading

શિલ્પીનિકેતન જમશેદપુરના છ કલાકારો દ્વારા રવિ શંકર રાવલ કલા ભવનમાં સમુહ પ્રદર્શન.

શિલ્પીનિકેતન જમશેદપુરના છ કલાકારો 23 ડિસેમ્બર, 2018 થી 27 ડિસેમ્બર, 2018 સુધીમાં રવિ શંકર રાવલ કલા ભવનમાં સમુહ પ્રદર્શનમાં તેમની પેઇન્ટિંગ રજૂ કરી રહ્યા છે. બાદલ પ્રમાનિક, રીંકુ પ્રમાનિક, પંકજ પાલ, સંગીતા દવે, સોમા બયુરા અને સોનલ ખારા આ જૂથના કલાકારો છે. મુખ્ય પ્રમાનિક છે. ઝારખંડના આદિજાતિ તહેવાર તેમના ચિત્રોમાં રજૂ કરે છે. શ્રીમતી રીંકુ […]

Continue Reading

રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન નિમિતે અખિલ ભારતીય ગ્રાહક પંચાયત ની ટીમે બાળકો સાથે જન જાગરણ નો કાર્યક્રમ યોજ્યો.

આજે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન નિમિતે અખિલ ભારતીય ગ્રાહક પંચાયત ની ટીમે સી.યુ.શાહ કોલેજ ઓફ કોમર્સ, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે બાળકો સાથે જન જાગરણ નો કાર્યક્રમ કર્યો.જેમાં –1. ગ્રાહક સંરક્ષણ અધિનિયમ વિશે ,2. 24 ડિસેમ્બર જ કેમ ગ્રાહક દિન ઉજવાય છે3. ગ્રાહક ના હકો – ફરજો4. ગેર માર્ગીય ભ્રમરત્મક વિજ્ઞાપન વિશે5. ગ્રાહક સામે ના પડકારો6. […]

Continue Reading

ધોરાજીના ભોળા ગામના પુલ નીચેથી નવજાત શિશુ મળી આવ્યું.- રશ્મિન ગાંધી

ધોરાજીના ભોળા ગામે આજે વહેલી સવારે ગામના પુલ નીચે એક તાજુ જન્મેલ નવજાત શિશુ પડેલ હોય અને ત્યાંથી ખેતીકામ કરવા જતા મજૂરો નીકળતા રળવાનો અવાજ સાંભળતા મજૂરોએ સરપંચ ને જાણ કરતા તાત્કાલિક ૧૦૮ ને જાણ કરતાં ૧૦૮ ના ડોક્ટર પરેશભાઈ અને પાઈલોટ ભાવેશભાઈ રાઠોડ એ સારવાર આપી ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં લાવતા ત્યાં સરકારી […]

Continue Reading