દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી. 

દૈનિક પંચાંગ તારીખ – 23- 12 -2018 ગુજરાતી સંવત -2075, હિન્દી વિ સંવત 2075, માસ – માગશર પક્ષ – (વદ) કૃષ્ણપક્ષ તિથી – એકમ વાર – રવિવાર નક્ષત્ર – આર્દ્રા યોગ – શુભ 9/19 બ્રહમ કરણ – બાલવ ચંદ્રરાશિ – મિથુન દિન વિશેષ – મંગળ મીન રાશિ નો સુવિચાર – જે વ્યક્તિ ક્યારેય ભૂલ નથી […]

Continue Reading

અમદાવાદ: ફૂડ & ડ્રગ્સ આસિ. કમિશનરના બંગલોમાંથી ફ્લિપકાર્ટની બેગમાં દારૂની હોમ ડિલિવરી થતી હતી

અમદાવાદ: સ્ટેટ વિજિલન્સની ટીમે શહેરના શીલજ-એસપી રિંગ રોડ પર આવેલા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના આસિસ્ટન્ટ કમિશનરના બંગલોમાંથી દારૂની હોમ ડિલિવરીનું રેકેટ ઝડપી પાડ્યું છે. પોલીસે બંગલોમાંથી રૂ. 6.50 લાખનો દારૂ અને ફ્લિપકાર્ટ કંપનીના માર્કાવાળી 10 બેગ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ફ્લિપકાર્ટની બેગ હોવાથી કોઈને પણ જલ્દી શંકા તે માટે આ મોડ્સ ઓપરેન્ડીથી ડિલિવરી કરતા […]

Continue Reading

‘‘મેરા બૂથ સબ સે મજબૂત’’ માટે સંકલ્પબધ્ધ થવા મહિલાઓને હાકલ કરતા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી

દેશવાસીઓના સ્વપ્ન આપણા સ્વપ્ન છે અને તેમને પૂર્ણ કરવા તે આપણી જવાબદારી છે – શ્રી નરેન્દ્રભાઇ મોદી. પંચાયતથી લઇને પાર્લામેન્ટ સુધી ભાજપા માટે જનજનના વિશ્વાસને સંપાદન કરવામાં નારીશક્તિનો ફાળો સૌથી મહત્વનો રહ્યો છે – શ્રી નરેન્દ્રભાઇ મોદી. આજરોજ રાષ્ટ્રીય મહિલા અધિવેશનમાં ખુલ્લા અધિવેશનમાં દેશના ૭૦૦ થી વધુ જીલ્લાઓમાંથી ઉપસ્થિત રહેલ હજારો મહિલા કાર્યકરોને દેશના લાડીલા […]

Continue Reading

ધરતી ચેરીટેબલ ટ્રસ્ટ બાવળા દ્વારા 181 અભયમ્ મહિલા હેલ્પ લાઈન જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

ધરતી ચેરીટેબલ ટ્રસ્ટ બાવળા દ્વારા 181 અભયમ્ મહિલા હેલ્પ લાઈન જાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ધરતી ટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા તાલીમ કેન્દ્રોની 30 જેટલી બહેનોએ ભાગ લીધો હતો. મોબાઇલ એપ્લિકેશન ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પ લાઇન ડોઉનલોડ કરી તેની ઉપયોગિતા ની માહિતી આપવામાં આવી હતી. એપ્લિકેશન ની વિશેષતા, આ સેવાનો ઉપયોગ કોણ કરી શકે, […]

Continue Reading

૧૬મા સાત્વિક ફૂડ ફેસ્ટિવલનું આજરોજ ઉદ્ઘાટન થયું,જ્યાં વિસરાતી વાનગીઓ ડિસ્પ્લે કરવામાં આવી હતીઃ કેડીભટ્ટ.

૧૬મા સાત્વિક ફૂડ ફેસ્ટિવલ નું આજરોજ ઉદ્ઘાટન થયું જેમાં વિસરાતી વાનગીઓ નો સ્વાદ લેવા અમદાવાદ ના સ્વાદ રસિયા સવાર થી જ ઉમટી પડ્યા હતા આ ફૂડ ફેસ્ટિવલ ત્રણ દિવસ ચાલવાનો છે.આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

Continue Reading

યુવાન સંતાન ઘર માં હોવા છતાં.લાચાર બાપે નોકરી કરવા જવું પડે..

આજે ઘણા વખતે મારો મિત્ર સમીર..મંદિર મા મળી ગયો.. મારા થી હસ્તા..હસ્તા પુછાય ગયુ.. અરે સમીર..આટલો ધીર ગંભીર કેમ થઈ ગયો છે…તારો સદા હસ્તો રહેતો ચેહરો..આમ.મુરઝાઈ કેમ ગયો છે…તું અને ધાર્મિક ? આંખ માં આંસુ સાથે સમીરે પોતાની અંગત વાત મને કહી..અને સાથે કહ્યું દોસ્ત..આ વાત..તું યુવાનો સુધી પોહચાડજે જેથી મારા જેવી ભૂલ બીજા કોઈ […]

Continue Reading

અમદાવાદના સંગીત શિક્ષક તનમ્ય મિશ્રા ને દિલ્હી ખાતે શ્રેષ્ડ પ્રદર્શન કરવા માટે એવોર્ડ.

રાષ્ટ્રીય સંગીત કલાસંગમમાં નાવોદયઅમદાવાદ ની ઉપલબ્ધી માનવસંસંધાન વિકાસ મંત્રાયલ શિક્ષણ વિભાગ થી સંચાલિત નવોદય વિદ્યાલય સમિતિ,અને કેન્દ્રિય વિદ્યાલય સંસ્થાઓ વતી આયોજિત “ સંગીતકળા સંગમ” કાર્યક્રમ -૨૦૧૮ ,જે ડો.બાબાસાહેબ આંબેડકર અંતરાષ્ટ્રીય કેન્દ્રમાં ,નવી દિલ્હી ખાતે યોજાયેલ કે જેમાં ગુજરાતની નવોદય અમદાવાદ ના સંગીત શિક્ષક તનમ્ય મિશ્રા ને શ્રેષ્ડ પ્રદર્શન કરવા માટે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.તન્મય મિશ્રા […]

Continue Reading

અવધૂત ગુરુ દત્તાત્રેય. પ્રાધ્યાપક રામજી સાવલિયા.

દત્તાત્રેય અત્રિ ઋષિ તથા મહાસતી અનસૂયાના જ્ઞાની પુત્ર હતા. અત્રિ ઋષિના ઉગ્ર તપોબળથી અને મહાસતી અનસૂયાના ઉત્કૃષ્ટ સતીત્વના પ્રભાવે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને તેમના પુત્ર સ્વરૂપે અવતરવું પડયું હતું, તે જ આ અવધૂત ગુરુ દત્તાત્રેય છે. તેમનું મૂળ નામ તો ‘દત્ત’ છે. અને સાથે ‘આત્રેય-અત્રિના પુત્ર’ એવું તેમના મૂળ નામ સાથે જોડાયાથી તેમનું આખું નામ […]

Continue Reading

? *વિવેક ચૂકી જતા સેવક ! (??)* – નિલેશ ધોળકિયા.

છેલ્લા સપ્તાહમાં અત્ર, તત્ર, સર્વત્ર એક જ ચર્ચા ! ખેડૂતોની લોન માફી પહેલી કે છેલ્લી વખતની નથી, ૨૫ વર્ષ અગાઉ પણ લોન માફ થયેલી જ હતી. આ કાયમી ઉપચાર નથી એ આપણને બધાને ખબર છે જ અને કાયમી ઉપચાર શું છે તે પણ રાજકારણીઓ અને વિષય નિષ્ણાંતોને ખબર છે જ. બેન્કોની ૧૦ લાખ કરોડની NPA […]

Continue Reading