જેજી ઇન્ટરનેશનલ કેમ્પસ, સોલા ખાતે યોજાયો સ્નાતક પદવીદાન મહોત્સવ

જેજી ગ્રુપ ઓફ કોલેજીસનો, સ્નાતક પદવીદાન મહોત્સવ આજ રોજ, (૨૦/૧૨/૨૦૧૮) જેજી ઇન્ટરનેશનલ કેમ્પસ, સોલા ખાતે યોજાયો. આ સમારોહના મુખ્ય મહેમાન, ગુજરાત યુનિવર્સીટીના વાઇસ ચાન્સેલર, ર્ડા. હિમાન્સુભાઇ પંડ્યા હતા. મુખ્ય મહેમાન, જાણીતા લેખક અને વકતા શ્રી જય વસાવડા હતા. એશીયા ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન, તથા જેજી ગ્રુપ ઓફ કોલેજીસ ના ચેરમેન શ્રી જહોન જીવર્ગીસ, કાર્યક્રમના માનવંતા મહેમાન […]

Continue Reading

આવો, આપણે સૌ સાથે મળી 2019 ને વધું સુંદર,સ્વચ્છ અને હરિયાળુ બનાવીએ – તેજ ગુજરાતી.

આપણે સૌ 2018 ને પાછળ મૂકીને, 2019 તરફ આગળ વધી રહ્યા છીએ. 2018માં આપણા ઘણા નક્કી કરેલા કામ થયા હશે અને ઘણા અધૂરા પણ રહ્યાહશે. હવે, નવા વર્ષ 2019માં આપ પર્યાવરણને ધ્યાનમાં રાખીને- શુ નવું કરવા માંગો છો? ક્યાં નવા સંકલ્પ લઇ ને આગળ વધી રહ્યા છો – તે વિગત ચોક્કસ લખી જણાવો. આપનો પર્યાવરણ […]

Continue Reading

હું અર્જુન ને તું આંખ માછલી ની. – મિત્તલ ખેતાણી. રાજકોટ,

તું નથી પણ તારી આશ તો છે જ. તારાં મિલન નો પ્રયાસ તો છે જ. તે જે હાથ ઝાલ્યો તો હાથ પરોવી, તે અસ્તિત્વ નો આભાસ તો છે જ. હું અર્જુન ને તું આંખ માછલી ની, સ્વપ્ને,વાસ્તવે તારો ત્રાસ તો છે જ. તારાં હૃદયે ય સ્થાન મારુ અવિચળ, નાનકડો એ ખૂણો ખાસ તો છે જ. […]

Continue Reading

ધનુર્માસમાં ગરીબ માણસોને વસ્ત્રો અને ધાબળાનું દાન અવશ્ય કરવું જોઈએ – સાધુ પ્રેમવત્સલદાસજી

શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ-મણિનગર.-> ધનુર્માસમાં ગરીબ માણસોને વસ્ત્રો અને ધાબળાનું દાન અવશ્ય કરવું જોઈએ- સાધુ પ્રેમવત્સલદાસજીકુમકુમ મંદિર ખાતે ધનુર્માસમાં ધૂન ભજનનો પ્રારંભ………..-> ધનુર્માસમાં ઘરે ધૂન ભજન કરે એના કરતાં મંદિરમાં જઈને ધૂન કરવાથી અનંતગણું ફળ પ્રાપ્ત થાય છે.ધનુર્માસનો પ્રારંભ થતાં જ મંદિરોમાં વહેલી સવારથી ધૂન – ભજન – કીતનળી પ્રારંભ થઈ ગયો છે. શ્રી […]

Continue Reading

સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અમદાવાદ શહેર નો ઇનામ વિતરણ કાર્યક્રમ વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ ,ઇસનપુર ખાતે યોજાયો હતો.

તારીખ 16 -12 – 2018 ને રવિવારના દિવસે બપોરે ત્રણ કલાકે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અમદાવાદ શહેર નો ઇનામ વિતરણ કાર્યક્રમ વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ ,ઇસનપુર, અમદાવાદ ખાતે યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

Continue Reading

દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી. 

દૈનિક પંચાંગ તારીખ – 22- 12 -2018 ગુજરાતી સંવત -2075, હિન્દી વિ સંવત 2075, માસ – માગશર પક્ષ – (સુદ) શુકલપક્ષ તિથી – પૂર્ણિમા/પૂનમ વાર – શનિવાર નક્ષત્ર – મૃગશીર્ષ યોગ – શુભ કરણ – વિષ્ટ ચંદ્રરાશિ – વૃષભ 12/21 મિથુન દિન વિશેષ – શ્રી દત્તાત્રેય જ્યંતિ સુવિચાર – દિવસ માં વધારે પડતા સુવિચાર વાંચવાથી, […]

Continue Reading

અમદાવાદમાં પ્રાચીન ક્રિયા યોગ થી શારીરિક, માનસિક અને અધ્યાત્મિક પ્રગતિ ના નવા સોપાન

અમદાવાદમાં પ્રાચીન ક્રિયા યોગ થી શારીરિક, માનસિક અને અધ્યાત્મિક પ્રગતિ ના નવા સોપાન આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

Continue Reading

અખિલ ભારતીય ગ્રાહક પંચાયત દ્વારા દીવાન બલ્લુભાઈના બાળકો સાથે ગ્રાહક હકકો જાગૃતિ પખવાડા માર્ગદર્શન.

ગ્રાહક હકકો ની જાગૃતિ પખવાડા (16-31 ડિસેમ્બર 2018) અંતર્ગત, તારીખ 22/12/2018 ના રોજ અખિલ ભારતીય ગ્રાહક પંચાયત દ્વારા દીવાન બલ્લુભાઈ પ્રાથમિક શાળા (કાંકરિયા)ના બાળકો આવનાર સમય માં સજાગ ગ્રાહક બનાવે તે માટે શુ તકેદારી રાખવી પડશે, તે વિશે માર્ગદર્શન અને ગ્રાહક ના હક્કો અને ફરજ વિશે ઉદાહરણ સહિત માહિતી આપવામાં આવી, જેમાં બાળકો એ ખુબ […]

Continue Reading

યાદ કરી એ જ પરસાળ નું જૂનું લીપણ યાદ કરું છું…. – ‘જયેશ મકવાણા’. પ્રસુન ‘

શૈશવ નો વૈભવ ગામ ની ગલીઓ ગલીઓમાં નાના ઘરો કેટલાક માટી ના કેટલાક ઈંટો-માટીના જૂજ મકાનો કોન્ક્રીટના તેમાંય મોટી પરસાળ પરસાળ પર લીપણ છાણ – માટીની ગાર નું મિશ્રણ ભાત ભાત ની છાપ તેમાં નાનું બાળક ભાખોળિયે ચાલતું શીખતું ,ગબડતું માટીનો ચૂલો તેની પર ખીચડીની તપેલી તેના ઢાંકણ પર લાકડાના અંગારાનો દમ લાગણીઓની રસોઈ ભેગા […]

Continue Reading

ઉત્તરાયણ આવતાં જ અમદાવાદમાં ચાઈનીઝ દોરી નો તરખાટ, એક યુવક ને ગળાનાં ભાગે ઇજા.

ઉત્તરાયણ આવતાં જ અમદાવાદમાં ચાઈનીઝ દોરી નો તરખાટ શરૂ થઈ ગયો છે, એક બાજુ સરકાર અને પોલીસ કમિશનર ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ હોવાના બણગાં ફૂંકે છે, જ્યારે આજે નેહરુનગર પાસે અલય મિસ્ત્રી નામનાં એક યુવક ને ગળાનાં ભાગે ચાઈનીઝ દોરી થી ઇજા થઇ હતી.

Continue Reading

ઇયરિંગ્સની દુનિયા – વિવિધ ઇયરિંગ્સ પહેરશો,તો લાગશો અતિ સુંદર અને સ્ટાઇલિસ્ટ.

ડેઇંગલર્સ ઈયરિંગસ – આજની ગર્લ્સ લગ્ન પ્રસંગે અને પાર્ટીઓમાં ભારે-ભરખમ સોના-ચાંદીના દાગીના ની જગ્યાએ ડેઇંગલર્સ ઇયરિંગ્સ વધુ પસંદ કરે છે.જ્યારે હપ્સ ઈયરિંગ્સ પંજાબી ડ્રેસ કે જીન્સ સાથે પહેરે છે. ચેન્ડેલયર ઈયરિંગ્સ કોઈપણ નાના ફંક્શનમાં ટ્રાય કરતી હોય છે. મોતીના ઈયરિંગ્સ વધું પડતાં જોવા મળે છે.મોતીના ઈયરરીગ્સ પહેરવાથી લુક બદલાઈ જાય છે. મોતીના ઇયરિંગ્સનું આગવું મહત્વ […]

Continue Reading

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત ની બે દિવસીય મુલાકાતે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત ની બે દિવસીય મુલાકાતે આવ્યા છે. વડોદરા હવાઈ મથકે પહોંચ્યા ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તેમનો સત્કાર કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેવડિયા માં યોજાઈ રહેલી ડી જી કોન્ફરન્સ માં સંબોધન કર્યું હતું. સંકલન-દિલીપ ઠાકર. મો 9825722820

Continue Reading

Watch “ભાવનગર.ઘોઘા થી બોર્ડિંગ માં જતી ટગ માં બ્લાસ્ટ.” on YouTube

ભાવનગર… ઘોઘા થી બોર્ડિંગ માટે જતી ટગ માં બ્લાસ્ટ… વરુણ નામની ટગ માં થયો બ્લાસ્ટ… નરેશ કોઠારી ની ફોનિક્સ એજન્સી ની માલિકી ની ટગ માં બ્લાસ્ટ… બ્લાસ્ટ થતા વરુણ ટગ ની દરિયા માં સમાધિ… ટગ માં હતા 14 થી 15 લોકો… 4 લોકો ના મોત ની શંકા… બચાવ કામગીરી માટે 2 ટગ ઘોઘા થી રવાના… […]

Continue Reading

29 ડિસેમ્બર પછી લાગૂ થશે નવો નિયમ, માત્ર 130 રૂપિયામાં જોઈ શકશો, 100 ચેનલો.

29 ડિસેમ્બરે થી ટેલીકોમ રેગ્યુલેટરી અર્થોરિટી ઓફ ઇન્ડિયા (TRAI)નો નવો નિયમ લાગૂ થવા જઇ રહ્યો છે. જેનાથી ઘરમાં DTH અથવા કેબલ પર ટીવી ચેનલનો માસિક ભાવ અડધો થઇ શકે છે. ઉપભોક્તા ઇચ્છે તો માત્ર 130 રૂપિયામાં 100 ચેનલ જોઇ શકશે. ગ્રાહકોને પોતાની પસંદની ચેનલો સિલેક્ટ કરવાની આઝાદી હશે. તેવામાં ઇન્ટરનેટ સેટ ટૉપ બોક્સ એક નવો […]

Continue Reading

Watch “Krishnamayi – Bina Mehta.” on YouTube

બીના મહેતા અને ગ્રુપ “ક્રિષ્નામેય” – શ્રી કૃષ્ણના જીવનમાં અગ્રણી મહિલાઓની પ્રેમ અને ભક્તિની શાશ્વત સાક્ષાત્કાર દર્શાવે છે – 13 ડિસેમ્બર, 2018 ના રોજ કુરુક્ષેત્રમાં ઇન્ટરનેશનલ ગીતા મહોત્સવ 2018 માં સુફી-શાસ્ત્રીય નૃત્ય સ્વરૂપ દ્વારા. સુફી-શાસ્ત્રીય નૃત્ય સ્વરૂપ કુચીપુડી, ભરતનાટ્યમ, મોહિનીટીયમ, ઓડિસી અને કઠકનું મિશ્રણ છે – નૃત્ય સ્વરૂપને વધુ અર્થપૂર્ણ અને મનોહર બનાવે છે. આપના […]

Continue Reading

બ્રેકિંગ – સોહરાબુદ્દીન-તુલસી પ્રજાપતિએ એન્કાઉન્ટર કેસનો 13 વર્ષ બાદ ચુકાદો

બ્રેકિંગ – સોહરાબુદ્દીન-તુલસી પ્રજાપતિએ એન્કાઉન્ટર કેસનો 13 વર્ષ બાદ ચુકાદો : – બધા 22 આરોપીઓને બરતરફ કરવામાં આવ્યા હતા. એટલે કે એન્કાઉન્ટર વાસ્તવિક હતું. અદાલતે ચુકાદામાં કહ્યું હતું કે: પુરાવા સંતોષકારક નથી. ષડયંત્રનો કોઈ પુરાવો નથી. સીબીઆઈની એન્કાઉન્ટરની થિયરી સાચી નથી. સોહરાબુદ્દીન અને તુલસી પ્રજાપતિનું અપહરણ કરવામાં આવ્યું તે સાબિત થયું નહીં. સરકારી પક્ષો ચોક્કસ […]

Continue Reading