કમૂરતાંની ગોઠવણી – ડૉ શ્વેતલ દિલીપકુમાર ભાવસાર

કમૂરતાંની ગોઠવણી વૈજ્ઞાનિક રીતે જોઇએ તો હંમેશા ઋતુઅોનાં બદલાવ અને પવનની દિશાઅો બદલાતાં વાતાવરણમાં વધુ ને વધુ કાપણી થયેલ પાક અને સાથે સાથે ધૂળનાં રજકણો વગેરે હવામાં તરતાં હોય તે વખતે જ હોય છે… અે દિવસોમાં સૂક્ષ્મ જંતુઅોનો ઉપદ્રવ વાઇરલ તેમજ બેક્ટેરિયલ ઈન્ફેક્ષનોનો વાવર હોય છે… જેમકે સામી હોળી , સામી ઉત્તરાયણ , શ્રાધ્ધ વગેરે […]

Continue Reading

*પરોપકારની પ્રજાલોજી*

આફતને અવસરમાં બદલતા ઘણા જોયા છે, પણ અવસર અથવા આનંદને પરોપકારમાં બદલતો પરિવાર એટલે… Friends Praja અર્થાત્ પ્રજા પરિવાર. સોશિયલ મિડિયાનો યથાર્થ ઉપયોગ કરતુ વોટસઅપ ગૃપ. તાજેતરમાં જ 5 વર્ષ પૂરા કરેલ Friends Praja ગૃપ તેના સભ્યોની આગવી હકારાત્મક વિચારધારા થકી અલગ જ તરીકે આવે છે. હાલમાં જ Friendship Day ના દિવસે બ્લડ ડોનેશન કેમ્પનું […]

Continue Reading

તારે મારી સાથે જીવવું હતું ને મારે મરવું, આ ગડબડ ગોટા નો હજુ વિખવાદ ચાલે છે – મિત્તલ ખેતાણી. રાજકોટ.

મિત્રો વચ્ચે ખુલું ત્યારે તું યાદ આવે છે. રાત્રે ઝબકી ને જગાડતો તારો નાદ આવે છે. તું ક્યાં ભુલાઈ ને તું ક્યાં ભુલાવાની, તને ભૂલવાનો જાત સાથે વિવાદ ચાલે છે. અસ્તિત્વની ચા માં સાકર બની તું ઓગળી, તને અલગ તારવા નો વ્યર્થ પ્રયાસ ફાલે છે. ઉભારો,વણાંકો,ખાડાંઓ થી એવો ટેવાયો, વેનીલા જિંદગીનો હવે ક્યાં સ્વાદ આવે […]

Continue Reading

દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી. 

દૈનિક પંચાંગ તારીખ – 19- 12 -2018 ગુજરાતી સંવત -2075, હિન્દી વિ સંવત 2075, માસ – માગશર પક્ષ – (સુદ) શુકલપક્ષ તિથી – ચતૃદશી/ચૌદસ વાર – શુક્રવાર નક્ષત્ર – રોહિણી યોગ – સાઘ્ય કરણ – ગર ચંદ્રરાશિ – વૃષભ દિન વિશેષ – શિશિર ઋતુ પ્રારંભ સુવિચાર – જીવતા જો આવડે તો સો વરસ જીવી જવાય […]

Continue Reading

હું સુહાગ નો ચાંલ્લો….- જયેશ મકવાણા ‘ પ્રસુન ‘

હું સુહાગ નો ચાંલ્લો…. ક્યારેક રંગે લાલ ક્યારેક મરુણ ક્યારેક મસમોટો ક્યારેક નાની બિંદી જેવો તેજ બની ચમકતો હું સુહાગ નો ચાંલ્લો…. નીત સવાર થી સાંજ સુધી એના લલાટે શોભતો…. પણ પછી તો ? સાંજ થી સવાર સુધી… ક્યારેક કિચનની ગ્લેઝડ ટાઇલ્સની દીવાલે ચોંટી વઘારની સુવાસ માં ઉછળતો ક્યારેક બાથરૂમ ના નળ ની ઉપરની ગ્લેઝડ […]

Continue Reading

‘બોલિવૂડ સિને રીપોર્ટર એવોર્ડ’ થી દિલ્હીમાં સન્માનિત ગુજરાતી જર્નાલિસ્ટ મેધા પંડ્યા ભટ્ટ

હાલમાંજ 16 ઓક્ટબરે દિલ્હીમાં ટી-ટાઇમ મ્યુઝીક એસોસિએટેડ સાતમો ‘બોલિવૂડ સિને રીપોર્ટર એવોર્ડ’ સમારોહ યોજાયો હતો. આ એવોર્ડ ફંક્શનમાં સમાજસેવા, રાજકારણ, શિક્ષણ, રમત-ગમત, યોગ, મલ્ટી ટેલેન્ટેડ પર્સનાલિટી અને જર્નાલિઝમ વગેરે અનેક કેટેગરીઝમાં એવોર્ડ આપવામાં આવ્યા હતા. જેમાં ગુજરાતમાંથી એકમાત્ર ફ્રિલાન્સ જર્નાલિસ્ટ મેધા પંડ્યા ભટ્ટની પસંદગી થઇ હતી. તેમની પસંદગીનું મુખ્ય કારણ એ હતું કે એવોર્ડના ટાઇટલ […]

Continue Reading

રાજકોટ ખાતે એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટીવલ વર્ષ ૨૦૧૮- ૧૯.

એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટીવલ વર્ષ ૨૦૧૮- ૧૯ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન – રાજકોટ દ્વારા તા. ૧૭-૧૨-૧૮ અને ૧૮-૧૨-૧૮ દિવસ બે જિલ્લા કક્ષાનું શૈક્ષણિક નવાચાર પ્રદર્શન યોજાઇ ગયું. જેમાં રાજકોટ જિલ્લા ના લગભગ ૫૯ શિક્ષકોએ ભાગ લીધો હતો . શિક્ષકો દ્વારા પોતાની શાળામાં કરવામાં આવેલ જુદાજુદા ઇનોવેશન અત્રે પ્રદર્શિત કરવામાં આવ્યા હ્તાં. જેમા ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, […]

Continue Reading

મહાશક્તિ: દેવી અન્નપૂર્ણા. પ્રાધ્યાપક રામજી સાવલિયા.

વેદમાં વર્ણવેલા મંત્રોથી ધનધાન્ય વગેરે ઉત્પન્ન કરનાર દેવીની ઉપાસના કેવા ઊંચા પ્રકારની છે તે જણાશે. પૌરાણિક અને તે પછીના કાલમાં પૃથ્વીને દેવી સ્વરૂપે ગણીને ‘માંઁ અન્નપૂર્ણા’ તરીકે પૂજા ઉપાસના અને મંદિરોની સ્થાપના કરવામાં આવી. વર્તમાન સમયમાં અન્નપૂર્ણા દેવીને જ ભવાની ગૌરીના નામથી પૂજવામાં આવે છે. શિલ્પશાસ્ત્રના ગ્રંથોમાં આ દેવીનાં મૂર્તિ સ્વરૂપના વર્ણન મળે છે. ભારતીય […]

Continue Reading

બ્રેકિંગ ન્યુઝ ..ગુજરાત કેડરના આઇપીએસ રજનીશ રાય સસ્પેન્ડ..

બ્રેકિંગ ન્યુઝ ..ગુજરાત કેડરના આઇપીએસ રજનીશ રાય સસ્પેન્ડ.. કેન્દ્રના ગૃહ વિભાગે કર્યો આદેશ, વી આર એસ ની અરજી નામંજુર થઈ હોવા છતાં રજનીશ રાય છૂટા થઈ ને આવી ગયા હતા ગુજરાત ..કેન્દ્ર સરકારે કર્યા સસ્પેન્ડ, પોલીસ વર્તુળોમાં ખળભળાટ

Continue Reading

ગાંધીનગર ખાતે મધ્યઝોનની ૦૬ લોકસભા બેઠકની સમીક્ષા યોજવામાં આવી.

આજરોજ ગાંધીનગર ખાતે મધ્યઝોનની છોટાઉદેપૂર, વડોદરા, પંચમહાલ, દાહોદ, ખેડા અને આણંદ એમ, ૦૬ લોકસભા બેઠકની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

Continue Reading