Watch “ડિસ કાઉન્ટર,મેઈન ગેટ, ગરબા થીમ,રીસેપ્શન વગેરે માં વપરાતા ડિસ્પ્લે ગોપાલ પ્રજાપતિ.અડાલજ.ફોન 8980650308. અને 9913881173. on YouTube

ડિસ, કાઉન્ટર,મેઈન ગેટ, ગરબા થીમ,રીસેપ્શન વગેરે માં વપરાતા ડિસ્પ્લે માટે મળો. ગોપાલ પ્રજાપતિ. સ્વાગત સીટી સામે,અંજલિ ડિસ્પ્લે.અડાલજ. 8980650308. 9913881173. આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

Continue Reading

?તું હસે છે જયારે જયારે ત્યારે ત્યારે તારા ગાલ માં ખાડા પડે છે…. હૂં વિચારું છૂ બેઠો બેઠો કે મારા શિવાય આ ખાડા માં કેટલા પડે છે. – બંકિમભાઈ મોતીવાલા

?તું હસે છે જયારે જયારે ત્યારે ત્યારે તારા ગાલ માં ખાડા પડે છે…. હૂં વિચારું છૂ બેઠો બેઠો કે મારા શિવાય આ ખાડા માં કેટલા પડે છે. જીવન માં જસ નથી, પ્રેમ માં રસ નથી ધંધા માં કસ નથી જવું છે સ્વર્ગ માં, પણ જવા માટે કોઈ બસ નથી દિલ ના દર્દ ને પીનારો શું […]

Continue Reading

મિત્રો જ નડયાં દુશ્મનો થી વધું, સૌ નું કૈક એવું જ તારણ હોય છે. – મિત્તલ ખેતાણી. રાજકોટ.

પીડાનું આ એક જ કારણ હોય છે. સપનામાં ય તારું આક્રમણ હોય છે. વાળી શકું બ્રહાસ્ત્રને ય હું પરત, તારાં પ્રેમ નું ક્યાં મારણ હોય છે. કારમાં એકાંત ને ભરેલી સભા મધ્યે, કાને માત્ર તારું પ્રવચન હોય છે. અધૂરી અપેક્ષા ભટકે જન્મોજન્મ, કબરે પણ એનું જાગરણ હોય છે. મિત્રો જ નડયાં દુશ્મનો થી વધું, સૌ […]

Continue Reading

? *લટકણિયાં / હારડા કે તોરણ !?* – નિલેશ ધોળકિયા.

આજકાલ નજરે ચડતા નવી જાતના તોરણ ! આપણાં સમાજ જીવનમાં કે જીવતરની વિવિધ શૈલીમાં વિવિધ શુભ પ્રસંગે ઘરના દરવાજાના ટોડલે તો આસોપાલવના તોરણો જોયા છે, પણ આ તો જબરું ! રંગ-બે-રંગી, સોનેરી-રૂપેરી તોરણ ! મોટા કે નાના ગામમાં પતરાંની કેબીન હોય કે પાકા બાંધકામ કે વાહનો તેમજ હાઈ વે ધાબુંય મને, તમને ચળકતાં તોરણથી આવકારે. […]

Continue Reading

શૂન્ય’પાલનપુરીના ૯૭-મા જન્મદિનપ્રસંગે સાહિત્યિક વ્યાખ્યાન ‘સાત રંગનું સરનામું’નું આયોજન કરવામાં આવ્યું

ઓમ કૉમ્યુનિકેશન અને ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે આત્મા હૉલ, અમદાવાદ ખાતે,કવિ અલીખાન ઉસમાનખાન બલુચ,’શૂન્ય’પાલનપુરીના ૯૭-મા જન્મદિનપ્રસંગે સાહિત્યિક વ્યાખ્યાન ‘સાત રંગનું સરનામું’નું આયોજન કરવામાં આવ્યું .ગાયકશ્રી વિપુલ આચાર્યે શૂન્ય પાલનપુરીની જાણીતી ગઝલ ‘ક્ષમા કરી દે…’નું ગાન કર્યું.’શૂન્ય’પાલનપુરીના જીવન વિશે,શૂન્ય’પાલનપુરીના પુત્ર શ્રી તસનીમખાન બલુચ અને ‘શૂન્ય’પાલનપુરીની કાવ્યસૃષ્ટિ વિશે જાણીતા કવિશ્રી રઈશ મનીઆરે વક્તવ્ય આપ્યું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન […]

Continue Reading

શ્રી નારાયણ કોલેજ ઓફ કોમર્સ ખાતે “કેમ્પસ પ્લેસમેન્ટ” નું આયોજન કરવામાં આવ્યુ.

શ્રી નારાયણ કોલેજ ઓફ કોમર્સ ખાતે આજ રોજ વિદ્યાર્થીઓ માં આવેલી ઔદ્યોગિક તથા યોજના લક્ષી શક્તિ ની અભિવ્યક્તિ માટે એક “કેમ્પસ પ્લેસમેન્ટ” નું આયોજન કરવામાં આવ્યુ. આ પ્લેસમેન્ટ ડ્રાઈવ માં લગભગ 8 જેટલી અલગ અલગ કમ્પનીઓ એ ભાગ લીધો તથા 200 જેટલા વિદ્યાર્થીઓ એ ભાગ લીધો જેમાંથી 80 જેટલા વિધાર્થીઓ ને ત્યાંજ નોકરી માટે પસંદ […]

Continue Reading

ગુજરાત રાજ્યનાં મહામહિમ રાજ્યપાલ શ્રી ઓ.પી.કોહલી સાહેબએ કલાકાર મીત સોની, રાગી જાની, શૌનક વ્યાસ, વિક્રમ પંચાલ નું રાજભવન ખાતે સન્માન

ગુજરાત રાજ્યનાં મહામહિમ રાજ્યપાલ શ્રી ઓ.પી.કોહલી સાહેબએ કલાકાર મીત સોની, રાગી જાની, શૌનક વ્યાસ, વિક્રમ પંચાલ નું રાજભવન ખાતે સન્માન કર્યુ હતું. આવનારી ગુજરાતી ફિલ્મ “ટીચર ઓફ ધી યીર”માટે અભિનંદન અને આશિર્વાદ અર્પ્યા હતાં. ગુજરાત રાજ્યનાં મહામહિમ રાજ્યપાલ શ્રી ઓ.પી.કોહલી સાહેબનો ખુબ ખુબ આભાર માન્યો હતો. આપના ન્યૂઝ 9909931560 પર મોકલો

Continue Reading

*ખેડૂતોને ટેક્સમાફી અને પાકવીમો મળે જ છે, હવે વ્યાજ વગરની લોન પણ મળે છે, બસ. બહુ થયું.-કિન્નર આચાર્ય, લેખક-પત્રકાર*

આપણી શેરીમાં બે દિવસ સફાઈ કામદાર ન આવે ત્યારે એનું મૂલ્ય અને મહત્વ સમજાઈ જાય… ઉનાળાની બપોરે એક કલાક વીજળી ખોરવાય તો તેની આપણાં જીવનમાં કેટલી અનિવાર્યતા છે તે ખ્યાલ આવે… હાર્ટ એટેક આવે કે ગાંઠ થાય ત્યારે ડૉક્ટર્સમાં ઈશ્વરના દર્શન થાય… ચાર દિવસ પાણી ન આવે ત્યારે સમજાય કે, એન્જીનિયરો કેવું અદભુત કામ કરીને […]

Continue Reading

હું મને શોધ્યા કરું…. – હિતાક્ષી બુચ.

આજે કંઈક અલગ અને નવી વાત કરવાનું મન થઇ આવ્યું છે. સામાન્ય રીતે હું સ્ત્રી તરફી ઘણી વાતો કરું છું અને મનથી સ્ત્રી તરફ મારો ઝુકાવ વધુ છે એમાં બે મત નથી. મને ઘણીવાર એવું લાગે છે કે કોઈક એવું મળે જે એમ કહે કે હા… મારો…. કંઈક અલગ.. દુનિયાના પ્રવાહ થી વિપરીત ચાલનાર છે. […]

Continue Reading

રાણીપ ખાતે ની આશ્રય-9 સ્કીમ મા પરમીશન વગર 450 સ્થાનિક રહીશોએ બિલ્ડર વિરુધ્ધ છાજીયા લીધા.

લુખ્ખા, લુંટાર અને માફીયા બિલ્ડર કેવલ મેહતા ની રાણીપ ખાતે ની આશ્રય-9 સ્કીમ મા AMC દ્વારા પરમીશન આપવામા આવેલ નથી છતા પરમીશન વગર 450 મકાન ને રેહણાંક માટે આપવામા આવેલા. AMC ના ધ્યાને આવતા આજ રોજ નવા પશ્ચિમ ઝોન ની ટીમ દ્વારા બધાજ બિલ્ડીંગ ને 7 દિવસ મા ખાલી કરવાની નોટીસ આપવામા આવી. અને દરેક […]

Continue Reading

૯૧,એનન્યુઅલ ઓલ ઈન્ડિયા આર્ટ એકઝીબીશન ૨૦૧૮, દીલ્હી,માં શિલ્પ વિભાગ માં ખુશાલી વાકાણી ને એવોર્ડ.

૯૧,એનન્યુઅલ ઓલ ઈન્ડિયા આર્ટ એકઝીબીશન ૨૦૧૮, દીલ્હી,માં શિલ્પ વિભાગ માં ખુશાલી વાકાણી ને એવોર્ડ મળ્યો છે.એઆઇએફસીએસ નામની સંસ્થા માં આખા ઈન્ડિયા માં થી શિલ્પ માં ૨૦૬ એન્ટ્રી આવી હતી.તેમા ૪૭ વક્ર શિલ્પ વિભાગ માં સીલેકટ કર્યા હતા.જેમા ગાંધી કથા નામ નું શિલ્પ ખુશાલી વાકાણી એ મુક્યું હતું.ઓલ ઈન્ડિયા ફાઈન આર્ટસ એન્ડ કાફટ્ સોસાયટી ના પસીડન્ટ […]

Continue Reading

*કાન્હો તારો તને મુબારક રાધા,* *વંશ મારો મીરા નો વૈરાગણ છે તો છે.* *-મિત્તલ ખેતાણી

*નીતિમત્તા નાં ધોરણ છે તો છે.* *ઊંચો આ કોલર છે તો છે.* *સાધન નહીં સાધ્ય ની જ કરી સાધના,* *સંઘર્ષ માટે લીલાં તોરણ છે તો છે.* *ભલે હારું જીવનનું મહાભારત,* *સત્ય પ્રત્યે સોફ્ટ કોર્નર છે તો છે.* *ઓગળવું પડે ભલે થવાં કેટાલિસ્ટ,* *જાત વ્હિસ્ટલ બ્લોઅર છે તો છે.* *ભગવાને રચ્યો દેવ -દાનવ ની વચ્ચે,* *માનવ […]

Continue Reading

દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી. 

દૈનિક પંચાંગ તારીખ – 19- 12 -2018 ગુજરાતી સંવત -2075, હિન્દી વિ સંવત 2075, માસ – માગશર પક્ષ – (સુદ) શુકલપક્ષ તિથી – એકાદશી/અગિયારશ 7/30 દ્વાદશી/બારસ વાર – બુધવાર નક્ષત્ર – ભરણી યોગ – શિવ કરણ – બવ ચંદ્રરાશિ – મેષ દિન વિશેષ – મોક્ષદા ,ભાગવત એકાદશી સુવિચાર – જે વ્યક્તિ પાસે નમવા માટે ની […]

Continue Reading