હોય કૃષ્ણ સામે તોય લડી લૈશું, કર્ણ જેમ મિત્ર રહેવાની ટેવ રાખી છે – મિત્તલ ખેતાણી.

જે છે એવું જ કહેવાની ટેવ રાખી છે. ખોટી ‘હા’ ને ‘ના’ કહેવાની ટેવ રાખી છે. તરવો છે ભવસાગર છેલ્લે એટલે, પ્રવાહ સાથે નાં વહેવાની ટેવ રાખી છે. પાંચમ ની છઠ નાં થાય ને ક્યાં કરવી, આત્મા થી જ ડરવાં ની ટેવ રાખી છે. હોય કૃષ્ણ સામે તોય લડી લૈશું, કર્ણ જેમ મિત્ર રહેવાની ટેવ […]

Continue Reading

જાતીય વિજ્ઞાનનું શિક્ષણ કેટલું જરૂરી? પ્રાધ્યાપક રામજી સાવલિયા.

લોકમાત્રની પ્રવૃત્તિમાં ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થ કોઈને કોઈ પ્રકારે સેવનમાં હોય છે. આપણા પરંપરાગત આદર્શ મુજબ ચરમ પુરુષાર્થ મોક્ષની પ્રાપ્તિના પ્રયત્નમાં કામનું ચોક્કસ સ્થાન છે. તો પછી કામનું યથાર્થ નિરૂપણ કરવામાં સંકોચ શા માટે? એ પ્રકારની માન્યતા પ્રાચીનોની હતી. અને આ ખ્યાલને વ્યકત કરવામાં નિરર્થક દાંભિક ચોખલિયાપણાને જરાયે સ્થાન આપ્યું નથી. […]

Continue Reading

દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી. 

દૈનિક પંચાંગ તારીખ – 17- 12 -2018 ગુજરાતી સંવત -2075, હિન્દી વિ સંવત 2075, માસ – માગશર પક્ષ – (સુદ) શુકલપક્ષ તિથી – દશમી/દશમ વાર – સોમવાર નક્ષત્ર – રેવતી યોગ – વરિયાન કરણ – તૈતિલ ચંદ્રરાશિ – મીન 28/16 મેષ દિન વિશેષ – ઘનુ માસ પ્રારંભ સુવિચાર – ખાલી સમયને ખાલી ન જવા દયો, […]

Continue Reading

સમગ્ર દેશ કાતિલ ઠંડી ની ઝપેટમાં. ડીસા સૌથી ઠંડુ શહેર.

વેસ્ટન ડિસ્ટર્બન્સ ના કારણે સમગ્ર દેશ કાતિલ ઠંડી ની ઝપેટમાં. નલિયા,અને ડીસા સૌથી ઠંડુ શહેર.માઉન્ટ આબુ માં માઇનસ 1 ડીગ્રી તાપમાન રહયુ હતું. જ્યારે ગાંધીનગર 11.2 અને અમદાવાદ 12.1 અને વડોદરા 12.8 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. છેલ્લા 3 દિવસ માં 6 ડીગ્રી પારો ગગડવાથી ઠંડી વધી છે. તાપમાન

Continue Reading

સ્પ્રિંકલર્સ બનીને આવ તું – યુવા કવિ મિત્તલ ખેતાણી.

બારેય મેઘ ખાંગા, તો ય ભીંજાઉ ક્યાં અંતરે? હૈયાને ય ટાઢું પાડવા,સ્પ્રિંકલર્સ બનીને આવ તું. છું હું ચુસ્ત ને નિર્વ્યસની પણ ખરો, પીવી છે જીંદગી ને,ચિયર્સ બનીને આવ તું. દુનિયાને દેખાઉં મેઘધનુષી કલાકૃતિ હું, બેરંગ નિજ ને રંગવા,કલર્સ બનીને આવ તું. છું પુરુષ એનું દુઃખ છે,ક્યાં રડી શકું? ખુલ્લેઆમ ચોધાર રડવું છે,ટીયર્સ બનીને આવ તું. […]

Continue Reading

જન્મ દિવસની ખુશી…….નરેશ પરમાર.

જન્મ દિવસની ખુશી……. સાંજના સાત વાગ્યા હતા ઘરેથી ફોન ઉપર ફોનનો મારો ચાલુ હતો.કેટલી બધી વાર થશે હવે? તમને છોકરાની કઇ પડી જ નથી એનો પહેલા જન્મ દિવસ આજે ચાર વર્ષે ઉજવવાનું નક્કી કર્યું અને એમાં પણ સાત વાગ્યા છે હવે જલદીથી કેક લઇ આવી જાઓ એવું સાંભળી ફોન કટ કરી.કેકની દુકાન રૂપમ તરફ ડગલાં […]

Continue Reading

હેરીટેજ અમદાવાદ વોકનું આજે થયેલ આયોજન

અમદાવાદના ઇતિહાસમાં સોલંકી યુગ, ગુજરાતના સુલતાન, મોગલ, મરાઠા અને બ્રિટિશ શાસનની અસર છે. અને નગરમાં મકાન બાંધકામ અને શૈલીમાં આ તમામ શાસનોની અસર નીહાળવાનો અલગ જ લહાવો છે. શાસકો ભલે બદલાતા રહેતા પણ અમદાવાદી શૈલી પણ વિકસતી જતી હતી. મહાજન તરીકે ઓળખાતા જૈન સંપ્રદાયના આર્થીક ઉપરાંતના યોગદાન વિશે બહુ ઉંડી નોંધ ખાસ લેવાણી નથી. કળા […]

Continue Reading