કૃષ્ણ સુદામા. અભય જોષી.

મળે જો કોઇ મિત્ર કૃષ્ણ જેવો તો હુ ગરીબ સુદામા પણ થવા તૈયાર છુ ભલેને ખુલ્લા પગે દોટના મૂકે મને મળવા પણ મળુ ત્યારે ભીની આંખે ભેટી પડે તો પણ બસ છે ભલે ને ના બંધાવી આપે મોટા મહેલ મને પણ જો દીલમા રેવાને થોડીક જગ્યા આપે તો પણ બસ છે ભલે ના છોડે એની […]

Continue Reading

તિલક પાછળનુ વિજ્ઞાન. શિલ્પા શાહ.

શરીરના અંગોમાં મસ્તકનુ સ્થાન અનોખું છે. પાંચેય ઇન્દ્રિયોએ શું કામ કરવું તેની આજ્ઞા મગજમાંથી છૂટે છે. મગજમાંથી છોડાયેલા સંદેશા આપણી બે આંખ વચ્ચે સહેજ ઉપરના ભાગમાં આજ્ઞાચક્રમાં આવે છે. વૈજ્ઞાનિકોને પણ સંશોધનમાં એ સ્થાને જ્ઞાનતંતુઓના ગૂંચળા જોવા મળ્યા છે જેથી આ સ્થાને કરેલું ખાસ દ્રવ્યનું તિલક તેની કાર્યક્ષમતા વધારવામાં ઉપયોગી છે. મંત્રોચ્ચાર વખતે આવું તિલક […]

Continue Reading

દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી. 

દૈનિક પંચાંગ તારીખ – 16- 12 -2018 ગુજરાતી સંવત -2075, હિન્દી વિ સંવત 2075, માસ – માગશર પક્ષ – (સુદ) શુકલપક્ષ તિથી – નવમી/નોમ વાર – રવિવાર નક્ષત્ર – ઉત્તરભાદ્રપદ યોગ – વ્યતિપાત કરણ – બાલવ ચંદ્રરાશિ – મીન દિન વિશેષ – સૂર્ય મૂળ, ઘનારક ,કમૂરતાં સુવિચાર – બહુ સાચવીને ચલાવવું પડે છે, જીવનમાં એક […]

Continue Reading

સરસ્વતી મંદિર પ્રાથમિક શાળા મણિનગર ખાતે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓની યોગાસન શિબિર યોજાઈ ગઇ.

કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કચેરી અને જિલ્લા રમત ગમત અધિકારી અમદાવાદ શહેર દ્રારા આયોજિત મણિનગર વોર્ડ માં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓનો યોગાસન શિબિર તા : 11/12/18 થી 14/12/18 ના રોજ શ્રી સરસ્વતી મંદિર પ્રાથમિક શાળl મણિનગર ખાતે યોજાઈ ગઇ.

Continue Reading

ગાંધીનગર કોબામાં 2BHK ફ્લેટ વેચવાનો છે, અને દુકાન ભાડે આપવાની છે.

ગાંધીનગર ખાતે આવેલ કોબામાં 2BHK ફ્લેટ વેચવાનો છે. અને દુકાન ભાડે આપવાની છે. મળો. દિવ્યાંશું પારેખ 9537069125. divyanshubitu@yahoo.com. આપના ન્યૂઝ 9909931560 પર મોકલો

Continue Reading

અલ્પવિરામ….- હિતાક્ષી બુચ.

બસ એક વિરામ…. ખૂબ જ ભાગ દોડવાળી જિંદગીથી વિરામની પીનકા તને જરૂર છે. ( પીનકા અચેત, નિષ્ઠુર આંખે એકીટશે સફેદ લાઈટના ગોળા સામે જોતી બેઠી છે) તું સાંભળે છે ને પીનકા… હું શું કહી રહ્યો છું. તારી આ ખામોશી.. ઉફ.. શું ચાલે છે તારા મનમાં ? આમને આમ… શું પારસ ? આમને આમ શું ? […]

Continue Reading

સવાર માં વહેલા જાગી ને ફટાફટ તૈયાર થઇ ગઈ….?

ચા ગેસ પર મૂકી દીધી, ને બાજુ માં બીજા કામ પણ નિપટાવવા લાગી..10:30નો તેને જોબ પર જવાનો ટાઈમ હતો ..8 :00 તો અત્યારે જ વાગી ગયા હતા ને તેવા માં જ રુદ્ર પણ પોતાના રૂમ માંથી જાગી ને આવે છે.. દરરોજ પંખી ની જેમ ચહેકતી ઇરા આજે કેમ સવાર માં જ ગુમસુમ ગુમસુમ દેખાય છે….ચા […]

Continue Reading

એચ.એ.કોલેજમાં સરદાર પટેલના નિર્વાણદિને શ્રધ્ધાંજલી અપાઈ

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ. કોલેજ ઓફ કોમર્સમાં આજે સરદાર પટેલના નિર્વાણ દિને શ્રધ્ધાંજલીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કયું હતું કે સરદાર પટેલ અખંડ ભારતના શિલ્પી તથા દિર્ગ દ્રષ્ટિ વાળા હતા. ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન તરીકે ઉત્તમ કામગીરી બજાવી હતી જેમાં મુખ્ય કાર્ય ભારતના વિવિધ રજવાડાઓનું એકીકરણ કરી અખંડ ભારતનું નિર્માણ […]

Continue Reading

ધોરાજીના એડિશનલ સેશન્સ જજે મુથૂટ ફાઇનાન્સ લૂંટના ચકચારી કેસમાં આરોપીઓને ફટકારી સજા.

પ્રાપ્ત વિગત મુજબ ધોરાજી શહેરમાં જેતપુર રોડ સમા ધમધમતા વિસ્તારમાં આજથી આશરે દોઢ વર્ષ પહેલા મુથૂટ ફાઇનાન્સ ત્રણ ત્રણ લોકોએ પ્રાણઘાતક હથિયારો સાથે પહોંચી જઈ અને મુથૂટ ફાઇનાન્સના મેનેજર હિરેન ભાઈ અને કેશિયર પાયલબેન ને મોતનો ભય બતાવી 410 પેકેટ સોનાના ધીરાણ અપાયેલા દાગીનાની લૂંટ ચલાવી હતી અને તેઓ ભાગી ગયા હતા આ વખતના ધોરાજી […]

Continue Reading

ગુજરાતનું ગૌરવઃ રાજ્યની રિસર્ચ લેબને ઈનોવેશન માટે બે રાષ્ટ્રીય એવોર્ડ હાંસલ.

એક્યુપ્રેક રિસર્ચ લેબ અનોખી પ્રોડક્ટ – ટેક્નોલોજીના સંશોધન માટે તેમજ ઈનોવેશન ગેલેરીમાં આકર્ષણરૂપ બનવા માટે બે ઈન્ડિયા ફાર્મા એવોર્ડ જીતી. ગુજરાતની અનોખી પ્રોડક્ટ – ટેક્નોલોજીના સંશોધન માટે તેમજ ઈનોવેશન ગેલેરીમાં આકર્ષણરૂપ બનવા માટે એક્યુપ્રેક રિસર્ચ લેબ બે કેટેગરીમાં યુબીએમ ઈન્ડિયા ફાર્મા એવોર્ડ જીતી છે. ઈનોવેશનની કેટેગરીમાં બે એવોર્ડ હાંસલ કરનાર રાજ્યની પ્રથમ લેબોરેટરી છે. આમાંથી […]

Continue Reading

એહસાસ 3 એવોર્ડ સમારોહ ગુજરાતી ફિલ્મ કલાકાર કસબી નો એવોર્ડ સમારોહ યોજાશે.

એહસાસ 3 એવોર્ડ સમારોહ ગુજરાતી ફિલ્મ કલાકાર કસબી નો એવોર્ડ સમારોહ 23 ડિસેમ્બર રવિવારે સાંજે 6 થી 9 દરમ્યાન અમદાવાદ વસ્ત્રાપુર લેક ના એમ્ફી થિયેટર ખાતે આયોજિત કરવામાં આવ્યો છે. જેમાં સર્વશ્રેષ્ઠ કલાકાર મેલ ફિમેલ,સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેતા મેલ ફિમેલ,સર્વશ્રેષ્ઠ ગીતકાર,સર્વશ્રેષ્ઠ ગાયક મેલ ફિમેલ ,સર્વશ્રેષ્ઠ હાસ્ય કોમેડી કલાકાર મેલ ફિમેલ , તેમજ અન્ય કેટેગરીમાં સર્વ શ્રેષ્ઠ […]

Continue Reading

બાલા હનુમાન ખાડીયાના સૌથી જૂના દસ્તાવેજો ફોટો અને ન્યુયોર્કમાં છપાયેલ પ્રેસ નોટ…

બાલા હનુમાન ખાડીયાના સૌથી જૂના દસ્તાવેજો ફોટો અને ન્યુયોર્કમાં છપાયેલ પ્રેસ નોટ… આજના દાદાના શણગાર અને મૂર્તિ જોઇએ તો આસમાન જમીનનો તફાવત દેખાય છે કે નહીં મિત્રો? મહારાજ – જયેશ ભટ્ટ,રાકેશ ભટ્ટ,પંકજ ભટ્ટ,જીગર ભટ્ટ. આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

Continue Reading

“* સ્ત્રી…..વિશેષ *” – મહેશ પંચાલ.

✍*એ જયારે મેનુ માંથી આઇટમ પસંદ કરવામાં સમય લેતી હોય ત્યારે એને જેટલો સમય લેવો હોય એટલો લેવા દો…* *રાંધતી વખતે દરરોજ એ જ તો કેટલોય સમય લઈને નક્કી કરે છે કે શું બનાવવું, કોના માટે ને કેટલું બનાવવું….* *એ જયારે બહાર જતી વખતે તૈયાર થવામાં સમય લેતી હોય ત્યારે એને જેટલો સમય લેવો હોય […]

Continue Reading