ઘરેલુ ફૂલ ઝાડ થકી ઘરની હવાને શુધ્ધ કરો.

આવો આપણા ઘરની આસપાસ અને ઘરમાં વાતાવરણ ને ઓક્સિજન યુક્ત બનાવીએ નાના ઘરેલુ પ્લાન્ટસ અને ફૂલ ઝાડ થકી. પ્રદુષિત હવા ને ઘરમાં શુદ્ધ કરી ઓક્સીજન આપતા આ રોપા પર નાસા નો બહુ મોટો દાવો વાતાવરણ માં પ્રદુષણ નું સ્તર ખુબ વધી ગયું છે હવે માણસો નું શ્વાસ લેવું પણ મુશ્કેલ થવા માંડ્યું છે. એમાં સૌથી […]

Continue Reading

દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી. 

દૈનિક પંચાંગ તારીખ – 15- 12 -2018 ગુજરાતી સંવત -2075, હિન્દી વિ સંવત 2075, માસ – માગશર પક્ષ – (સુદ) શુકલપક્ષ તિથી – અષ્ટમી/આઠમ વાર – શનિવાર નક્ષત્ર – પૂર્વભાદ્રપદ યોગ – સિદ્ધિ કરણ – વિષ્ટ ચંદ્રરાશિ – કુંભ 18/37 મીન દિન વિશેષ – દુર્ગા અષ્ટમી , ભીમ જયંતી સુવિચાર – મોટી સફળતા મેળવવા માટે, […]

Continue Reading

શટર ફિલિયા ફોટોગ્રાફિ ગ્રુપના 2 વર્ષ પુરા થવાના અવસરે ફોટોગ્રાફી કોમ્પિટિશન અને એક્ઝિબિશન નું આયોજન કરવામાં આવ્યું

શટર ફિલિયા ફોટોગ્રાફિ ગ્રુપના 2 વર્ષ પુરા થવાના અવસરે ફોટોગ્રાફી કોમ્પિટિશન અને એક્ઝિબિશન નું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષની થીમ હતી, ahmedabad through your eyes. 35 ફોટોગ્રાફર દ્વારા એન્ટ્રી મોકલવામાં આવી હતી.જેમાંથી 5 consolation prize અને 3 બેસ્ટ ફોટોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ એક્ઝિબિશન માં અમદાવાદ જૂનું અને મોડર્ન એમ બંને ચેહરા રજુ […]

Continue Reading

Watch “S.T. ના કંડકટર ની ઈમાનદારી. પેસેન્જર ના ભુલાયેલા આશરે 20 લાખ રૂપિયા સુપ્રત કર્યા” on YouTube

સાણંદ – અંબાજી રૂટની અંબાજી ડેપો નાં કંડકટર રણજીતસિંહ પદમસિહ પરમાર બેઝ.નં.261 ને તેમની બસમાંથી આશરે રુ 20 લાખ ભરેલી બેગ મળેલી, જે અમદાવાદ A.T.I ની હાજરી મા સુપ્રત કરી માનવતાની સુવાસ ફેલાવી.તેજગુજરાતી તરફથી ખૂબ ખૂબ અભિનંદન.

Continue Reading

વ્યવહારિક-પારમાર્થિક:ધર્મ. કથાકાર જીતુ મહારાજ, અમરેલી.

ધર્મનો સંબંધ મનુષ્યના જીવાતા જીવન સાથે સંકળાયેલો છે. માનવસમાજ અનેક ધર્મ સંપ્રદાયોથી જોડાયેલો હોવા છતાં ધર્મનો મર્મ પામી શકયા નથી. દરરોજ આપણે ધર્મના સ્તોત્રો કે મંત્રો કે શાસ્ત્રવચનો મોઢે બોલતાં હોવા છતાં ગાઢ અંધકારથી છવાયેલા જીવનમાં પ્રકાશ મેળવી શક્યા છીએ ખરાં? આથી જે ધારણ કરે, ટકાવી રાખે, પોષણ અને બળ આપી ઉન્નત કરે તે સાચો […]

Continue Reading

જગદીપ વિરાણી ના સર્જનનો કાર્યક્રમ..

લલિતકલા અકાદમી દ્વારા આવા કાર્યક્રમો ગુજરાત ના પ્રમુખ શહેરોમાં યોજાવાના છે.. અગાઉ આ કાર્યક્રમમાં ગુજરાતના સિદ્ધહસ્ત કલાકારો કલાકારો કલા પ્રસ્તુતિ કરી ચૂક્યા છે..પૂ.મોરારીબાપુ સમક્ષ ઑસમાણ મીર દ્વારા જગદીપ વિરાણી ના ગીતો ની પ્રસ્તુતિ અને સમીક્ષા..પ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી વિનોદ જોશી દ્રારા .. તેમ જ ગીતોની પ્રસ્તુતિ આશિત દેસાઇ, હેમા દેસાઇ, ગાર્ગી વોરા, પ્રહર વોરા, રેખા ત્રિવેદી, […]

Continue Reading

હવે , બહુ થયું ..આ બધું ક્યાં જઈ અટકશે આજે ? – પાર્થિવી અધ્યારુ શાહ.

અરે , ક્યાં જઈ પહોંચ્યા છીએ આપણે સૌ આજે ! સમય આવી ગયો છે , કંઈ કરીએ ઊર્જા બચાવા કાજે ! વીજળીનો વપરાશ અને ઈંધણનું આંધણ છે આજે ! સૌરઊર્જાને પ્રાધાન્ય આપીએ હવે પર્યાવરણની રક્ષા કાજે ! હવે , બહુ થયું ..આ બધું ક્યાં જઈ અટકશે આજે ? સૌરઊર્જાનો કરો ઊપયોગ હવે ભવિષ્યની લાજે ! […]

Continue Reading