દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી. 

દૈનિક પંચાંગ તારીખ – 14- 12 -2018 ગુજરાતી સંવત -2075, હિન્દી વિ સંવત 2075, માસ – માગશર પક્ષ – (સુદ) શુકલપક્ષ તિથી – સપ્તમી/સાતમ વાર – શુક્રવાર નક્ષત્ર – શત તારકા યોગ – વજ્ર કરણ – ગર ચંદ્રરાશિ – કુંભ દિન વિશેષ – શ્રી દત્ત નવરાત્રી પ્રારંભ સુવિચાર – કોઈની લાગણીને સમયસર મેહસૂસ કરજો, નહીંતર […]

Continue Reading

પવિત્ર અને લોકપ્રિય: ભગવદ્ ગીતા. ખ્યાતિ હિતેન સુવાગીયા.

વિશ્વના પવિત્ર અને લોકપ્રિય ગ્રંથોમાં ભગવદ્ ગીતાનો સમાવેશ થાય છે. સનાતન ધર્મનો આધાર ગીતા છે. ગીતામાં માત્ર ધાર્મિક વિચાર જ નથી, પરંતુ ઈશ્વર, આત્મા, જગત, બ્રહ્મ, યોગ, સાંખ્ય, ઉપનિષદ વગેરેની દાર્શનિક વિચારધારા પડેલી છે. આથી જ ભગવદ્ ગીતાને જીવનનું ગંગોત્રી શિખર કહેવામાં આવે છે. તત્ત્વચિંતકો અને વિચારકો માને છે કે, આજનું પ્રગતિશીલ ગણાતું વૈજ્ઞાનિક જગત […]

Continue Reading

પ્રેમનું અલગ રુપ – હિતાક્ષી બુચ.

પ્રાચી આજે કંઈક વધુ વ્યાકુળ હતી, હાથમાં કોફીનો કપ લઇ ઓસરીમાં ઉભી હતી. સંખેડા ના ઝુલા પર પડેલો ફોન થોડીવાર થાય ને રણક્યો જ હોય. જાણતી હોવા છતાં એને ફોન તરફ નજર નાખવાનું મન ન હતું. મનોમન જાણતી હતી કે આ ચોક્કસ મિતુલ જ હશે. આજે એની સાથે વાતો કરવાનું મન ન હતું. સમયની સાથે […]

Continue Reading

ત્રિપદા સ્કૂલમાં “હેપી ગ્રાન્ડ પેરેન્ટસ ડે”

ત્રિપદા સ્કૂલ- ઘાટલોડીયા, અમદાવાદના નર્સરી-અંગ્રેજી માધ્યમના બાળકોમાં દાદા – દાદી પ્રત્યેના અનોખા વ્હાલ – લાગણીઓને ધ્યાનમાં લઈને “હેપી ગ્રાન્ડ પેરેન્ટસ ડે” ની ઉજવણી કરવામાં આવી. જેમાં બાળકોએ વડીલો સાથે ગીત, સંગીત, ડાન્સની મજા માણી હતી. અને વિવિધ રમત રમ્યા હતા. સંકલન દિલીપ ઠાકર. મો 9825722820

Continue Reading

|| e-Library || આદિ શંકરાચાર્ય

यह eLibrary है, इसमें कई सौ अमूल्य ग्रंथों के PDF हैं, ताकि यह ज्यादा से ज्यादा लोगों के काम आ सकें, देश धर्म संबंधी अमूल्य पुस्तकें इन लिंक में संग्रहीत हैं, आप विषय देखकर लिंक खोलें तो बहुत सी पुस्तकें मिलेंगी, सभी पुस्तकें आप निशुल्क download कर सकते हैं, इन लिंक्स की किताबें दो साल […]

Continue Reading

|| e-Library || આદિ શંકરાચાર્ય

यह eLibrary है, इसमें कई सौ अमूल्य ग्रंथों के PDF हैं, ताकि यह ज्यादा से ज्यादा लोगों के काम आ सकें, देश धर्म संबंधी अमूल्य पुस्तकें इन लिंक में संग्रहीत हैं, आप विषय देखकर लिंक खोलें तो बहुत सी पुस्तकें मिलेंगी, सभी पुस्तकें आप निशुल्क download कर सकते हैं, इन लिंक्स की किताबें दो साल […]

Continue Reading

સાધુની મહાનતા – નરેશ પરમાર.

કેમ ભાઈ અહીં બેઠા છો? આવું સાંભળતાં અચાનક મારી નજર સામે પડી.જોયું તો એમના મેંલાઘેંલા કપડા,ઘણા દિવસોથી ન્હાયા ના હોય એવું રુપ અને આંખોમાં જામી ગયેલા પીયા અને મુખની દુર્ગંધ જાણી મને પહેલાં સુગ ચડી પરંતુ મારી પણ એવી જ સ્થિતિ હતી. એ સમજી મનમાં જાત ઉપર દુઃખ થયું. મને પુછયું, તો મેં જણાવ્યું કે […]

Continue Reading

મહાન વૈજ્ઞાનિક : ઘટોત્કચ. પ્રાધ્યાપક રામજી સાવલિયા.

પ્રાચીન ભારતની વિભૂતિઓમાં ઓછી પ્રસિદ્ધિમાં આવેલા મહાપુરુષોમાંનો પાંડવ પુત્ર ઘટોત્કચ છે. સામાન્ય જનસમાજમાં તે ‘ગટોરગચ્છ’ તરીકે ઓળખાય છે. તે શકિતશાળી યોદ્ધો, મહાન વૈજ્ઞાનિક અને આજના વાયરલેસ ટેલિગ્રાફ – મોબાઈલ ટેક્નોલોજી જેવી શકિત ધરાવનારો મહારથી હતો. આપણાં પુરાણોએ આવી વૈજ્ઞાનિક શકિતઓને ચમત્કારોમાં જ ગણી છે. એટલે એ સમયના વિજ્ઞાનીઓ અને એમની સિદ્ધિનો આપણને જોઈએ તેવો ખ્યાલ […]

Continue Reading