? પ્રાથમિક શાળાના શિક્ષક

પ્રાથમિક શાળાના શિક્ષકનું નામ પડતાંની સાથે જ લોકો અને સમાજમાં જુદા જુદા પ્રકારે વિચારતા હોય છે. ઘણા લોકોના મનમાં હજુ સુધી’ માસ્તર ‘શબ્દ પેઢી દર પેઢી ચાલ્યો આવે છે.નવી પેઢીમાં ‘સર’નામનો પોકાર સંભાળાવા લાગ્યો છે .આ તબકકે બહેનોને ના ભૂલી શકાય.એમના માટે પણ’ મેડમ’ શબ્દ આવી ગયો છે.ગમે તે હોય પરંતુ શિક્ષકોને હંમેશાં બાલદેવો અને […]

Continue Reading

દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી. 

દૈનિક પંચાંગ તારીખ – 13- 12 -2018 ગુજરાતી સંવત -2075, હિન્દી વિ સંવત 2075, માસ – માગશર પક્ષ – (સુદ) શુકલપક્ષ તિથી – ષષ્ઠી/છઠ વાર – ગુરુવાર નક્ષત્ર – ઘનિષ્ઠા યોગ – હષૅણ કરણ – કૌલવ ચંદ્રરાશિ – કુંભ દિન વિશેષ – પંચક ,ચંપાષષ્ઠી ,સંદષષ્ઠી સુવિચાર – જિંદગી બદલવા લડવું પડે છે, અને જિંદગીને સહેલી […]

Continue Reading

અમદાવાદના પૌરાણિક કાળા રામજી મંદિરમાં શ્રીસીતા-શ્રીરામ વિવાહ ઉત્સવ ધામધૂમથી ઉજવાયો.

અમદાવાદના રીલીફ રોડ પર આવેલ હાજા પટેલની પોળમાં 600 વર્ષ પૌરાણિક કાળા રામજી મંદિર આવેલું છે. વર્ષોથી વિવિધ ઉત્સવ ભક્તિ ભાવથી ઉજવવામાં આવે છે. માગશર સુદ પાંચમને દિવસે સીતારામ વિવાહ ઉજવાય છે. જેમાં મામેરુ, મંગલાષ્ટક મંત્રોચ્ચાર સાથે લગ્ન ઉત્સવ ધામધૂમથી ઉજવાય છે. આ ઉત્સવ દરમિયાન શ્રી રામજીને ફૂલોના અછાબા ધરાવવામાં આવે છે. આખો દિવસ ચાલતા […]

Continue Reading

*?રાજગરો એટલે કુદરતી સ્ટીરોઇડ*

*ફક્ત રાજગરામાં જ કુદરતી સ્ટીરોઈડ છે, રાજગરો લોહીમાં સુગરનું લેવલ વધવા દેતો નથી, ડાયાબિટીસ દર્દી માટે શ્રેષ્ઠ છે, જેમાં કોલેસ્ટ્રોલ ઓછું છે જે મગજ ને લીવરની તાકાતમાં વધારો કરે છે, વા, સાંધાની તકલીફમાં ઉત્તમ છે, ચામડીના રોગ ના થવા દે, સ્ટેમીના વધારે, શરીરના સ્નાયુનો વિકાસ કરે, તેમજ ચયાપચયની ક્રિયામાં વધારો કરે, રક્તકણો નો વિકાસ કરે, […]

Continue Reading

ગરમ કેન્સર – કેડીભટ્ટ

એક માણસ ને કેન્સર થયું -ખબર પડી ત્યારે સુધી છેલ્લા સ્ટેજ માં હતું. આ માણસ ની ઉમર હતી *36* વરસ!! કોઈ દિવસ ગુટકા ખાધા ન હતા, સીગરેટ બીડી દારુ કોઈ જાત ની આદત નહીં, રોજ ચોવીઆર કરે અને તંદુરસ્ત શરીર. નખમાં પણ રોગ નહી. ત્રણ ચાર દિવસ થી પેટ માં દુઃખતુ હતુ, ને ડોકટર પાસે […]

Continue Reading

કર્ણાવતી ડેન્ટલ કોલેજના ઓડિયો વીડિયો રૂમમાં લાગી આગ.

કર્ણાવતી ડેન્ટલ કોલેજના ઓડિયો વીડિયો રૂમમાં આગ લાગતા ગાંધીનગર ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આજની માં મેળવી લીધી હતી. સદનસીબે કોઈ જાનહાની થઈ નહતી. અને ગાંધીનગર ફાયરબ્રિગેડ ના બાહોશ સ્ટાફ દ્વારા આગ ને કાબુ માં લેવાઈ હતી. આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

Continue Reading

હું ઘરમાં કેદ થઈ ગયો છું : – હિતાક્ષી બુચ.

પ્રમિત, ઉંમર વર્ષ ૪૦ ભાવનગરમાં પોતોની માતા સાથે રહે છે. સ્વભાવે સરળ, હોશિયાર પરંતુ સતત કોઈ વસ્તુની તલાશમાં હોય એવું લાગે. છેલ્લા ચાર વર્ષોથી નોકરી છોડી વાસ્તુ વિશેષજ્ઞ તરીકે કામ કરતો. કામ મળી જાય તો આંખો મહીનો કયા પસાર થઈ ગયો એની જાણ પણ ના થાય, બાકીના સમયમાં હું બિચારો કામની તલાશનો મારો જેવી હાલત […]

Continue Reading