દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી. 

દૈનિક પંચાંગ તારીખ – 09- 12 -2018 ગુજરાતી સંવત -2075, હિન્દી વિ સંવત 2075, માસ – માગશર પક્ષ – (સુદ) શુકલપક્ષ તિથી – દ્વિતિયા/બીજ વાર – રવિવાર નક્ષત્ર – મૂળ 8/6 પૂર્વાઅષાઢા યોગ – ગંડ કરણ – તૈતિલ ચંદ્રરાશિ – ધન દિન વિશેષ – સુવિચાર – મૌનને સહમતી અને ખામોશીને શરણાગતિ ક્યારેય ના સમજવી, બંને […]

Continue Reading

અરે મેં તો પ્રપોઝ જ એ રીતે કર્યું હતું કે, મારે તારી સાથે બુઢ્ઢા થવું છે.તને મારી સાથે ઘરડું થવું ગમશે?

પ્રેમ… એક પ્રેમી કપલની વાત છે. બંને દરિયા કિનારે ફરવા ગયાં હતાં. નાળિયેરીની નીચે બાંકડા પર બેઠાં હતાં ત્યારે તેણે નદીની રેત પર ધબકતું એક દૃશ્ય જોયું. એક વૃદ્ધ કપલ એકબીજાનોહાથ પકડી ચાલતાં હતાં. બંનેના પગ ખુલ્લા હતા. ભીની રેતીનો અહેસાસ બંને માણતાં હતાં. જોકે નક્કી કરી શકાય એવું ન હતું કે બંનેના ચહેરા પર […]

Continue Reading

ધોરાજી ઈંગ્લીશ દારૂના ગુનાનો આરોપી પકડાયો – રશ્મિન ગાંધી.

ધોરાજી 439 ઇંગ્લિશ દારૂની બોટલ ના મામલે આરોપી નાસ્તો ફરતો હોય અને આ અંગે ધોરાજીના પી.આઈ ઝાલા ને મળેલ પૂર્વ બાતમીના આધારે પી.આઈ ઝાલા, પી.એસ.આઈ મીઠાપરા ડી-સ્ટાફના અનિરુદ્ધસિંહ ઝાલા, ઘનશ્યામસિંહ જાડેજા સહિતના સ્ટાફે વંથલી નજીકથી પકડી પાડેલ અને કાયદેસરની કાર્યવાહી કરેલ હતી. રિપોર્ટર :- રશમીન ગાંધી – ધોરાજી આપના ન્યૂઝ 9909931560 પર મોકલો

Continue Reading

માં બહુચરે નવાપુરામાં માગશર સુદ બીજ ના રોજ વલ્લભ ભટ્ટ ની લાજ રાખી હતી – ફોટો સ્ટોરી. કેડીભટ્ટ

મા બહુચરે વલ્લભ ભટ્ટ ની લાજ રાખી હતી. નવાપુરામાં પરંપરાગત રીતે માગશર સુદ બીજના રોજ રસ-રોટલી ની નાત જમાડવામાં આવે છે. ભટ્ટજીની મા બહુચરે લાજ રાખી હતી. તેથી આજે પણ પરંપરાગત આ પ્રસંગની યાદમાં માગશર સુદ બીજના રોજ નવાપુરા જુના બહુચરાજી માતાના મંદિરમાં ભવ્ય અન્નકૂટ ભરવામાં આવે છે, અને આ પવિત્ર ભૂમિ પર રસ-રોટલી જમાડવામાં […]

Continue Reading

ત્વરા મહેતા લિખિત નાટક એક્સપેરિમેંટલ અફેર્સ નાં 3 શોર્ટ પ્લે ની અમદાવાદમાં ભવ્ય રજુઆત.

એક્સપેરિમેંટલ અફેર્સ 3 શોર્ટ પ્લે .. સ્વાતિ ગોસ્વામી અને ત્વરા મહેતા લિખિત અને ત્વરા મહેતા દિગ્દર્શિત ભવ્ય નાટક તાજેતર મા અમદાવાદ મા ભજવાઈ ગયું .જેનાં કેટલાંક અંશો અહીં રજૂ કરીએ છે. આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

Continue Reading

વિશ્વ માનસિક ક્ષતિ દિન.

તારીખ 8 ડિસેમ્બર એટલે વિશ્વ માનસિક ક્ષતિ દિન અને મનો દિવ્યાંગ બાળકો ને સમાજ સ્વીકારે અને તેમની સમસ્યા સામાજિક કારણ વિશે સમાજમાં જાગૃતિ ફેલાય તેના ભાગરૂપે સોસાયટી ફોર ધ વેલફેર ઓફ ધ મેન્ટલી રીટાર્ડેડ- અમદાવાદ દ્વારા શહેરની 30 જેટલી સ્પેશ્યલ સ્કૂલો ના ૭૦૦ જેટલા મનોદિવ્યાંગ બાળકો ની તડકાળ ચિત્ર હરીફાઈ માણેકબાગ હોલમાં રાખી હતી. જેમાં […]

Continue Reading