દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી. 

દૈનિક પંચાંગ તારીખ – 07- 12 -2018 ગુજરાતી સંવત -2075, હિન્દી વિ સંવત 2075, માસ – કારતક પક્ષ – (વદ) કૃષ્ણપક્ષ તિથી – અમાવાસ્ય/અમાસ વાર – શુક્રવાર નક્ષત્ર – જ્યેષ્‍ઠા યોગ – ધ્રતિ કરણ – કિંસ્તુઘન ચંદ્રરાશિ – વૃશ્ચિક 30/5 ધન દિન વિશેષ – અમાસ સુવિચાર – જ્યાં સુધી સાચી વાત ઘરની બહાર નીકળે, ત્યાં […]

Continue Reading

બૉલીવુડ ની હિરોઇન માધુરી દીક્ષિત આગામી લોકસભા ની 2019ની ચૂંટણી માં પુણે ખાતે બી.જે.પી.ની ઉમેદવાર.

બૉલીવુડ ની હિરોઇન માધુરી દીક્ષિત આગામી લોકસભા ની 2019 માં યોજાનાર ચૂંટણી માં પુણે ખાતે બી.જે.પી. તરફથી ઉમેદવાર હોઈ શકે.જે માટે અમિત શાહે માધુરી દીક્ષિત ના ઘેર જઈને તેમને મળ્યા હતાં. “સંપર્ક ટુ સમર્થન” પ્રોગ્રામ હેઠળ અમિત શાહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકાર ની પ્રાપ્ય સિદ્ધિઓ થી માધુરી દીક્ષિત ને અવગત કરવી ને તેમને માહિતગાર કર્યા […]

Continue Reading

સમાવર્તન-દીક્ષાન્ત બોધ. જલ્પા હાર્દિક રંગપરીયા.

ભારતમાં પ્રાચીનકાલથી જ શિક્ષણને ઘણું મહત્ત્વ અપાતું આવ્યું છે. બાળકના શિક્ષણ – સંસ્કાર – કેળવણી માટે માતા પિતાના પ્રભાવ ઉપરાંત આચાર્યોનો પ્રભાવ પણ અનિવાર્ય લેખાતો. બાળકના પાલનપોષણ પછી નિશ્ચિત સમયે એનો ઉપનયન સંસ્કાર કરી એને આચાર્યોને સોંપી દેવામાં આવતો. આચાર્ય કુલમાં બ્રહ્મચારી વિદ્યાર્થી તપ અને સાધનાપૂર્વક જીવન વીતાવતો અને વિદ્યા અધ્યયનમાં તત્પર રહેતો. એ વખતમાં […]

Continue Reading

જયોતિર્લીંગ સોમનાથના રત્નાકર સમુદ્ર કિનારે વોક વે (યાત્રીપથ) પ્રોજેક્ટનું ભુમિપૂજન.

ભારત સરકારનાં પ્રવસાન વિભાગની પ્રસાદ યોજના અંતર્ગત યાત્રાધામ પ્રથમ જયોતિર્લીંગ સોમનાથના રત્નાકર સમુદ્ર કિનારે 1500 મીટર રનિંગ અને 7 મીટર પહોળાઈનો 45 કરોડના ખર્ચે નિર્માણધીન વોક વે (યાત્રીપથ) પ્રોજેક્ટનું ભુમિપૂજન રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ના હસ્તે થયું. જેમાં યાત્રિકો માટે આધુનિક લાઇટીંગ વ્યવસ્થાની સાથે સુંદર બેઠક વ્યવસ્થા તેમજ ભક્તિમય સંગીતની સુરાવલીનો લાભ પણ મેળવી શકશે. […]

Continue Reading

બાબરી ધ્વંસ વખતે અયોધ્યાથી રિપોટિંગ : એક ભયાનક અનુભવ -: વિક્રમ વકીલ

૬ ડિસેમ્બર, ૧૯૯૨ના દિવસે અયોધ્યામાં બાબરી મસ્જિદ ધ્વંસ કરવામાં આવી, તે સમયે અભિયાન મેગેઝિન માટે રીપોર્ટર વિક્રમ વકીલ તથા ફોટોજર્નાલીસ્ટ (હાલના તેજ ગુજરાતી ડોટ કોમના એડિટર) દિલીપ ઠાકર કવરેજ માટે અયોધ્યા ગયા હતા. તેનો આંખે દેખ્યો અહેવાલ વિક્રમ વકીલના શબ્દોમાં અહીં રજૂ કર્યો છે : હું અને ફોટો જર્નાલીસ્ટ દિલીપ ઠાકર કવરેજ માટે છઠ્ઠી ડિસેમ્બરે […]