આજે બાબરી વિદ્વંશ ની 26 મી વર્ષી.યુ.પી., અયોધ્યામાં હાઈ એલર્ટ. એક્સક્લુસીવ ફોટો. કેડીભટ્ટ.

આજે બાબરી વિદ્વંશ ની 26 મી વર્ષી.યુ.પી.,અયોધ્યામાં હાઈ એલર્ટ છે,ત્યારે ઘણાં સંગઠનો એ છઠ્ઠી ડિસેમ્બરે શૌર્ય દિવસ જાહેર કર્યો છે. છેલ્લા 26 વર્ષ થી નથી લીધો આ મહંતે અનાજ નો એક પણ દાણો.ફક્ત ફળાહાર કરે છે. તેજગુજરાતીનાં વાચકો માટે કેટલીક એક્સક્લુસીવ તસવીરો. એક્સક્લુસીવ ફોટો. કેડીભટ્ટ.

Continue Reading

દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી. 

દૈનિક પંચાંગ તારીખ – 06- 12 -2018 ગુજરાતી સંવત -2075, હિન્દી વિ સંવત 2075, માસ – કારતક પક્ષ – (વદ) કૃષ્ણપક્ષ તિથી – ચતૃદશી/ચૌદસ વાર – ગુરુવાર નક્ષત્ર – અનુરાધા યોગ – સુકર્મણ કરણ – ચતુષ્પાદ ચંદ્રરાશિ – વૃશ્ચિક દિન વિશેષ – દશૅ અમાવાસ્ય સુવિચાર – તસ્વીર માં નહી,પણ તકલીફ માં જે સાથે દેખાય તે […]

Continue Reading

પૂજ્ય શ્રી દાદા ભગવાનની 111 મી જન્મ જયંતિ મહોત્સવમાં “સેલ્ફી”નાં 10 દિવસ માં 346 શો.

તાજેતર મા જ પૂજ્ય શ્રી દાદા ભગવાન ની 111 મી જન્મ જયંતિ મહોત્વસ ઉજવાયો. જેના અલગ અલગ વિવિધ કાર્યક્રમો રાખવા મા આવ્યાં હતાં. જેમાં એક “સેલ્ફી” કરી ને નાટક ભજવવાં મા આવ્યુ હતું. નાટક દ્રારા લોકો મા ભૂલ જોવા ને બદલે પોતાની ભૂલ જોઇશુ અને એને સુધારીસું એવી વાત કરવા મા આવી છે.” અટક્યું ત્યાંથી […]

Continue Reading

આંતરડાનાં ચેપી રોગો અને ઉપચાર. ડૉ. હિતેન સુવાગીયા. 

આપણા શરીરના પાચનતંત્રના મુખ્ય અંગો તે નાનું આંતરડું અને મોટું આંતરડું છે. ખોરાકની પાચન પ્રક્રિયાને લઈને આ અંગોમાં થતાં ચેપી રોગોની અસર સમગ્ર શરીર અને રોજિંદા જીવનકાર્યો પર થતી હોય છે. જેને લઇને ઝાડા ઉલ્ટી મરડો અને આંતરડાનાં કેન્સર જેવાં ભયંકર રોગોનો ભોગ બનવું પડે છે. આંતરડાનાં રોગોમાં મુખ્યત્વે ઝાડા થવા, પેટમાં ચૂક આવવી, મળોત્સર્ગની […]

Continue Reading

કર ભલા હોગા ભલા. – ઝી (લી) જિનપિંગ.

સોશિયલ મીડિયા ફંફોળતાં એક કિસ્સો ચીનના પ્રેસિડેન્ટ ઝી (લી) જિનપિંગના નામે વાંચવામાં આવ્યો. મૂળભૂત રીતે આ વાત અંગ્રેજીમાં કહેવાઈ છે અને પ્રેસિડેન્ટ જિનપિંગના શબ્દોમાં વર્ણવાઇ છે. તેમના પોતાના જ કથન મુજબ – હું જ્યારે નાનું બાળક હતો, સ્વભાવગત રીતે ઘણો સ્વાર્થી હતો અને હમ્મેશાં મારી નજર સારામાં સારું આંચકી લેવા પર રહેતી. મારા આ સ્વભાવને […]

Continue Reading

અમદાવાદ ના આ દવાખાના માં બધા જ રોગો ની સારવાર થાય છે એકદમ મફતમા,

આજ ના સમય માં જયારે માનવી એટલો સ્વાર્થી બન્યો છે કે મફત મા ચા પણ નથી પાતો ત્યારે ‘સર્વે સન્તુ નીરમયા’ ની ઉક્તિ ને સાર્થક કરતી રોગીઓ માટે ગાંધીનગર રોડ ઉપર આવેલ અમદાવાદ નુ આ દવાખાનું કે જ્યાં કોઈ પણ જાતની ફી લીધા વગર સારવાર આપવામાં આવે છે. તો ચાલો આજે વાત કરવી છે આ […]

Continue Reading