ધર્મગ્રંથો કે વિજ્ઞાન ગ્રંથો ? શિલ્પા શાહ.

હિંદુધર્મને સનાતનધર્મ કહ્યો છે કેમ કે તે અપૌરુશીય છે એટલે કે તેની સ્થાપના કોઈ માણસ દ્વારા થઇ નથી. આ ધર્મ જયારે માનવની ઉત્પત્તિ પણ ન હતી તે પહેલાનો છે. તેના ધર્મગ્રંથોમાં આજથી હજારો વર્ષો પહેલા જે લખ્યું છે તે આજના વિજ્ઞાને સ્વીકાર્યું છે જેમ કે ૧) શ્રીમદ ભાગવતમાં લખ્યું છે કે સૂર્ય કેન્દ્રમાં છે અને […]

Continue Reading

દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી. 

દૈનિક પંચાંગ તારીખ – 05- 12 -2018 ગુજરાતી સંવત -2075, હિન્દી વિ સંવત 2075, માસ – કારતક પક્ષ – (વદ) કૃષ્ણપક્ષ તિથી – યોદશી/ત્રતેરસ વાર – બુધવાર નક્ષત્ર – વિશાખા યોગ – અતિગંડ કરણ – વિષ્ટ ચંદ્રરાશિ – તુલા 21/22 વૃશ્ચિક દિન વિશેષ – શિવરાત્રી સુવિચાર – શબ્દો પાસે અર્થ હોય છે જરૂર પરંતુ…… અર્થઘટન […]

Continue Reading

ગુજરાત રાજય લલિતકલા અકાદમી દ્વારા આ વર્ષે તારીખ 6 દિવસનો ફોટોગ્રાફી વર્કશોપ જૂનાગઢ ખાતે યૉજાયો.

ગુજરાત રાજય લલિતકલા અકાદમી દ્વારા આ વર્ષે તારીખ 6 દિવસનો ફોટોગ્રાફી વર્કશોપ જૂનાગઢ ખાતે યૉજવામા આવ્યો હતો. જેમાં ગુજરાત રાજ્યના ફાઈન આર્ટ્સના 25 વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. તેમાથી શેઠ સી. એન. ફાઈન આર્ટ્સનાં 10 વિદ્યાર્થીઓ રાહુલ ગોસાઈ, ધવલ ડોડીયા, રાજ અંકિત, પ્રસમ શાહ, રવિ મકવાણા, જૈનીસ ધોલરયા, જીતેન્દ્ર લોહાર, નીલ કંડારીયા, દેવાંગ પટેલ, અને યસ […]

Continue Reading

ઈકેબાના પુષ્પ સજ્જતા: ભાવના મારુ.

ઈકેબાના એ જાપાનીઝ ફૂલોની સંરચના સાથે સુશોભિત કરવાની કળા સાથે ફૂલોને લાંબા સમય સુધી ફૂલોને તાજા રાખવાની સાથે સુશોભન સાથે વૈવિધ્ય સભર સંરચના થકી મનને પ્રસન્ન અને પ્રફુલ્લિત રાખવા માટે કરવામાં આવે છે ઈકેબાનાના મૂળ ભારતની સંસ્કૃતિમાં છુપાયેલી છે. ભારતની ભવ્ય સંસકૃતિના હાર્દ સમાં બૌદ્ધ ધર્મ અને ભગવાન બુદ્ધ અને તે સમય ની કલા સંસ્કૃતિની […]

Continue Reading

એક આમળાની આકાશવાણી થઇ. હું આમળું, ઓળખ્યું ?

ગોળ, લીલું ખુબ જ ખાટ્ટૂ લાગે ઈ. મને English માં Indian gooseberry કહે છે. મેં કોઈ દિ ઘુસ લીધી નથી તોય Gooseberry કેમ ક્યે છે આ ધોળિયાઓ ?? ભારતના રૂષી મુનિઓ એ મને આયુર્વેદ માં પહેલા સૌથી પાંચ મહત્ત્વનાં ઔષધમાં સ્થાન આપ્યું છે. હા, એ વાત અલગ છે કે આજ કાલ મારો ઉપયોગ માત્ર Hair […]

Continue Reading

ગાંધીનગરની ફાયરબ્રિગેડ ની ટીમ દ્વારા સેકટર 29 પાસે આવેલ ઝૂંપડપટ્ટી અને ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

ગાંધીનગરની ફાયરબ્રિગેડ ની ટીમ દ્વારા સેકટર 29 પાસે આવેલ ઝૂંપડપટ્ટી અને ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

Continue Reading