સંગીત, નૃત્ય, કલાનાં જ્ઞાતા : હનુમાનજી.  પ્રાધ્યાપક રામજી સાવલિયા.

ભારતમાં પ્રવર્તમાન વિવિધ સંપ્રદાયો-પંથોમાં અને મહાન સંતો, ભક્તોમાં હનુમાનજીની પૂજા – ઉપાસના કરવામાં આવે છે. તેઓ બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. તેથી તેઓ વિવિધ નામે ઓળખાય છે. તેઓ સંગીત, નૃત્ય અને અનેક કલાઓનાં જ્ઞાતા હતા. એમનું એક નામ ‘કલાધર’ છે. સંગીત શાસ્ત્રના ગ્રંથોમાં મહાવીર હનુમાનજીને ‘સર્વવિદ્યાવિશારદ્’ કહ્યા છે. વેદ, વેદાંગ અને તત્ત્વવિદ્યામાં પારંગત હોવાને કારણે તે […]

Continue Reading

“ડાન્સ માસ્ટર્સ ” પંચમહાલ કી શાન.ભરત બારીઆ અને અક્ષય પટેલ.

પંચમહાલ ના કલાકાર દ્વારા પંચમહાલ ના કલાકારો માટે અને પંચમહાલ ના જ વિશ્ર્વ વિખ્યાત એવા ભરત બારીયા અને અક્ષય પટેલ દ્વારા નિનિઁત એવો કાયઁક્મ એટલે “ડાન્સ માસ્ટર્સ ” પંચમહાલ કી શાન. આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

Continue Reading

દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી. 

દૈનિક પંચાંગ તારીખ – 04- 12 -2018 ગુજરાતી સંવત -2075, હિન્દી વિ સંવત 2075, માસ – કારતક પક્ષ – (વદ) કૃષ્ણપક્ષ તિથી – દ્વાદશી/બારસ વાર – મંગળવાર નક્ષત્ર – સ્વાતિ યોગ – શોભન કરણ – ગર ચંદ્રરાશિ – તુલા દિન વિશેષ – ભૌમ પ્રદોષ સુવિચાર – “શબ્દો” તો માત્ર વાક્યની શોભા છે,બાકી સમજવાવાળા તો “કોરો […]

Continue Reading

પણ સ્ત્રી……. એક અવઢવ માં હોય છે. કે હું શું કરું?

૪૨ થી ૪૫ પછી ની ઉમર નો સમયગાળો સ્ત્રી માટે ઘણો પરિવર્તનશીલ બની રહે છે. આ એક એવો પડાવ છે જ્યાં સ્ત્રી બેકલી હોવા છતાં એકલી પડી જાય છે. આ ઉંમરે પુરુષ નો સૂરજ મધ્યાન્હે તપતો હોય છે. તે પોતાના બીઝનેસ કે જોબ માં એકદમ સેટ થઇ ગયો હોય છે. સફળતા નો નશો તે ધીમે […]

Continue Reading

કુમકુમ મંદિર ખાતે એકાદશીએ ભગવાનને વિશિષ્ટ શણગાર ધરાવવામાં આવ્યા

કુમકુમ મંદિર ખાતે એકાદશીએ ભગવાનને વિશિષ્ટ શણગાર ધરાવવામાં આવ્યા હતાં. તારીખ 03-12-2018 ને સોમવારે ઉત્પત્તિ એકાદશી એ શ્રી સ્વામિનારાયણ મંદિર –કુમકુમ – મણીનગર ખાતે મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી ની નિશ્રામાં શ્રી સ્વામિનારાયણ ભગવાનને વિશિષ્ટ શણગાર ધરાવવામાં આવ્યા હતા. સાધુ પ્રેમવત્સલદાસજી – કુમકુમ.

Continue Reading

જેજી કોલેજ ઓફ પરફોર્મીંગ આર્ટસ દ્ધ્રારા જેજી કેમ્પસ ઓફ એક્સિલેંસ ખાતે ભવ્ય નૃત્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

જેજી કોલેજ ઓફ પરફોર્મીંગ આર્ટસ દ્વારા જે.જી. કેમ્પસ ઓફ એક્સિલેંસ ખાતે તા:-૦૧/૧૨/૨૦૧૮ના રોજ એક ભવ્ય નૃત્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. કાર્યક્રમની શરુઆત “કલાશ્રી” એશ્વર્યા વારીયરના વિદ્યાર્થીઓ “શગુન અને ઈલંગોવનના” “શિવ પંચાક્ષરી સ્ત્રોતમ ”ના નૃત્ય સાથે થઈ.તેના પછી “કલાશ્રી” એશ્વર્યા વારીયરે સ્વયં મોહિની અટ્ટમ નૃત્ય શૈલીમાં “માતા ગંગે પ્રણામ્યહમ” પર નૃત્ય પ્રસ્તુત કર્યુ આ નૃત્ય […]

Continue Reading

*Specially for you…* *જિંદગી :*ભૂમિકા પાઠક.

*ત્યારે જિંદગી જીવવા જેવી લાગે છે…!!!* ભરચક કામની વચ્ચે, ઘરેથી ફોન કરીને કોઈ ‘ક્યારે આવે છે ?’ એવું પૂછે… ત્યારે જિંદગી *જીવવા જેવી* લાગે છે ! ગાલ પર પડતો ઉદાસીનો પહેલો વરસાદ, કોઈ પોતાના પાલવથી લૂછે… ત્યારે જિંદગી *જીવવા જેવી* લાગે છે ! જ્યારે કોઈને કશું પણ કહ્યા વિના, કોઈ આપણને પૂછે કે – “કેમ […]

Continue Reading