દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી. 

દૈનિક પંચાંગ તારીખ – 03- 12 -2018 ગુજરાતી સંવત -2075, હિન્દી વિ સંવત 2075, માસ – કારતક પક્ષ – (વદ) કૃષ્ણપક્ષ તિથી – એકાદશી/અગિયારશ વાર – સોમવાર નક્ષત્ર – ચિત્રા યોગ – સૌભાગ્ય કરણ – કૌલવ ચંદ્રરાશિ – કન્યા 14/52 તુલા દિન વિશેષ – ઉત્પત્તિ એકાદશી સુવિચાર – એ દોસ્ત, રડતી આંખોને હસાવનાર કોઈ નથી, […]

Continue Reading

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મુંબઇમાં ધર્મ સભાનો.

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મુંબઇમાં રવિવારે રામ મંદિર માટે ધર્મ સભાનો કાર્યક્રમ યોજાયો હતો. તે સમયે જગતગુરુ સ્વામી નરેન્દ્ર મહારાજ શ્રી, શ્રી 1008 મહામંદેશશ્વર સ્વામી, વિશ્વેશ્વરાનંદ ગિર મહારાજ, સાગર જી મહારાજ સુરેન્દ્ર જૈન મહારાજ મહામંત્રી, વિશ્વ હિન્દુ પરિષદ અને હજાર હિન્દુ હાજર હતા. ફોટો – લાઈવફોટો. સંકલન-દિલીપ ઠાકર. મો 9825722820

Continue Reading

દિલીપ ઠાકર દ્વારા ફોટોગ્રાફી વકૅશોપમાં માર્ગદર્શન.

ફોટોગ્રાફર વ્રજ મિસ્ત્રી અને આદર્શ અમદાવાદ દ્વારા આયોજિત ફોટોગ્રાફી વર્કશોપ માં પ્રેસ ફોટોગ્રાફી વિશે ફોટો જર્નલિસ્ટ દિલિપ ઠાકરે માર્ગદર્શન આપ્યું હતું.

Continue Reading

ગુલઝાર અને  પંકજ ઉધાસે પહેલું આલ્બમ.

કવિ, દિગ્દર્શક અને ગીતકાર ગુલઝાર અને પંકજ ઉધાસે પહેલું આલ્બમ “Nayaab Lamhe – Timeless Moments” વિશિષ્ટ કાર્યક્રમમાં મુંબઈ લોન્ચ કરવામાં આવ્યુ. આ આલ્બમમાં છ ગઝલ અને નાઝમ છે પંકજ ઉધાસે અને સંગીત દીપક પંડિત આ આલ્બમ માટે સંગીત આપ્યુ છે. ફોટો લાઈવફોટો – સંકલન-દિલીપ ઠાકર. મો 9825722820

Continue Reading

લોક રક્ષક ભરતી પરીક્ષા પેપરલીક બાબતે મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ તાકીદે ઉચ્ચ સ્તરીય તપાસનાં આદેશો આપ્યાં છે . ભરત પંડયા.

ભાજપનાં પ્રદેશ પ્રવક્તા શ્રી ભરત પંડયાએ જણાવ્યું હતું લોક રક્ષક ભરતી પરીક્ષા પેપર લીક થવાની ઘટના ની તાત્કાલિક તપાસ ના મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ આદેશ આપ્યા છે. પેપરલીકની ઘટના કમનસીબ અને પરીક્ષાથીઁઓ માટે પીડાદાયક છે.તેથી જ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ તાકીદે ઉચ્ચ સ્તરીય તપાસનાં ગૃહવિભાગને આદેશો આપ્યાં છે.તેમણે આ ઘટના માં સંડોવાયેલા કસૂરવારો સામે સખત […]

Continue Reading