હવે , બહુ થયું ..આ બધું ક્યાં જઈ અટકશે આજે ? – પાર્થિવી અધ્યારુ શાહ.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

અરે , ક્યાં જઈ પહોંચ્યા છીએ આપણે સૌ આજે !
સમય આવી ગયો છે , કંઈ કરીએ ઊર્જા બચાવા કાજે !

વીજળીનો વપરાશ અને ઈંધણનું આંધણ છે આજે !
સૌરઊર્જાને પ્રાધાન્ય આપીએ હવે પર્યાવરણની રક્ષા કાજે !

હવે , બહુ થયું ..આ બધું ક્યાં જઈ અટકશે આજે ?
સૌરઊર્જાનો કરો ઊપયોગ હવે ભવિષ્યની લાજે ! – પાર્થિવી અધ્યારુ શાહ.

૧૪ ડિસેમ્બર , ૨૦૧૮
Celebrating National Energy Conservation Day

આપના ન્યૂઝ 9909931560 પર મોકલો

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •