શટર ફિલિયા ફોટોગ્રાફિ ગ્રુપના 2 વર્ષ પુરા થવાના અવસરે ફોટોગ્રાફી કોમ્પિટિશન અને એક્ઝિબિશન નું આયોજન કરવામાં આવ્યું

કલા સાહિત્ય ગુજરાત સમાચાર

શટર ફિલિયા ફોટોગ્રાફિ ગ્રુપના 2 વર્ષ પુરા થવાના અવસરે ફોટોગ્રાફી કોમ્પિટિશન અને એક્ઝિબિશન નું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષની થીમ હતી, ahmedabad through your eyes.
35 ફોટોગ્રાફર દ્વારા એન્ટ્રી મોકલવામાં આવી હતી.જેમાંથી 5 consolation prize અને 3 બેસ્ટ ફોટોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ એક્ઝિબિશન માં અમદાવાદ જૂનું અને મોડર્ન એમ બંને ચેહરા રજુ થયા છે.
એક્ઝિબિશન 14થી 16 ડિસેમ્બર સાંજે 4થી 8 દરમિયાન ખુલ્લું રહેશે. L&P હઠીસિંગ વિઝયુંઅલ આર્ટ સેન્ટર, અમદાવાદ ખાતે જોઈ શકાશે.

આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

TejGujarati
 • 68
 •  
 •  
 •  
 •  
 •  
  68
  Shares
 • 68
  Shares

Leave a Reply