પૂજ્ય શ્રી દાદા ભગવાનની 111 મી જન્મ જયંતિ મહોત્સવમાં “સેલ્ફી”નાં 10 દિવસ માં 346 શો.

કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક ભારત સમાચાર

તાજેતર મા જ પૂજ્ય શ્રી દાદા ભગવાન ની 111 મી જન્મ જયંતિ મહોત્વસ ઉજવાયો. જેના અલગ અલગ વિવિધ કાર્યક્રમો રાખવા મા આવ્યાં હતાં. જેમાં એક “સેલ્ફી” કરી ને નાટક ભજવવાં મા આવ્યુ હતું. નાટક દ્રારા લોકો મા ભૂલ જોવા ને બદલે પોતાની ભૂલ જોઇશુ અને એને સુધારીસું એવી વાત કરવા મા આવી છે.” અટક્યું ત્યાંથી વધારો ને બગડ્યું ત્યાંથી સુધારો ” તો આખી દુનિયા બદલાઈ જશે તેવો મેસેજ આપવા મા આવ્યો છે. મહત્વ ની વાત આ નાટક સતત 10 દિવસ સુધી તેના લાઈવ શો ચાલ્યા છે. 10 દિવસ મા રેકોડ બ્રેક કર્યો છે 346 શો કરી ને..
નાટક ની 3 ટીમ હતી જે સવારે 9 વાગ્યા થી લઇ ને રાત ના 12 વાગ્યા સુધી લાઈવ શો ચાલતા. જેમાં ખાસ પૂજ્ય શ્રી દિપક ભાઈ એ આ નાટક નિહાળ્યું હતું ને નાટક ખુબ સરાહના કરી હતી.
સેલ્ફી નાટક ના
લેખક :- વૈશાખ રતનબેન
ડાયરેકટર :- વૈશાખ રતનબેન
મ્યૂજિક :- નીતિશ જે. પારેખ
આસિસ્ટન્ટ ડાયરેકટર :- ગૌરવ તપોધન
દ્રારા તૈયાર કરવામાં આવ્યુ હતું.

આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *