ધોરાજી ઈંગ્લીશ દારૂના ગુનાનો આરોપી પકડાયો – રશ્મિન ગાંધી.

ગુજરાત બિઝનેસ ભારત રાજનીતિ સમાચાર

ધોરાજી 439 ઇંગ્લિશ દારૂની બોટલ ના મામલે આરોપી નાસ્તો ફરતો હોય અને આ અંગે ધોરાજીના પી.આઈ ઝાલા ને મળેલ પૂર્વ બાતમીના આધારે પી.આઈ ઝાલા, પી.એસ.આઈ મીઠાપરા ડી-સ્ટાફના અનિરુદ્ધસિંહ ઝાલા, ઘનશ્યામસિંહ જાડેજા સહિતના સ્ટાફે વંથલી નજીકથી પકડી પાડેલ અને કાયદેસરની કાર્યવાહી કરેલ હતી.

રિપોર્ટર :- રશમીન ગાંધી – ધોરાજી

આપના ન્યૂઝ 9909931560 પર મોકલો

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *