ધોરાજીમાં સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સર્વરોગ નિદાન કેમ્પ તેલી હોસ્પિટલ ખાતે યોજાયો.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

ધોરાજીમાં આવેલ તેલી હોસ્પિટલ ખાતે આજે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત ધોરાજી અને ભાયાવદર ના પોલીસ અને પોલીસ પરિવાર માટે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયેલ હતો જેમાં ધોરાજી પોલીસ સ્ટાફ અને ભાયાવદર ના પોલીસ સ્ટાફે આ કેમ્પનો લાભ લીધો હતો તેલી હોસ્પિટલના ટ્રસ્ટીએ જણાવેલ હતું કે તેલી હોસ્પિટલ તરફથી સુરક્ષા કાર્યક્રમ હેઠળ પોલીસ કર્મીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પ રાખવામાં આવેલ હતો આ કેમ્પમાં ૧૦૦ જેટલા પોલીસ કર્મીઓએ લાભ લીધેલ હતો અને આ કેમ્પમાં તેલી હોસ્પિટલના સ્ટાફે ભારે જહેમત ઉઠાવેલ હતી.- તસ્વીર. ‌અહેવાલ રશમીન ગાંધી.

આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *