દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી. 

ધાર્મિક ભારત

દૈનિક પંચાંગ
તારીખ – 22- 12 -2018
ગુજરાતી સંવત -2075,
હિન્દી વિ સંવત 2075,
માસ – માગશર
પક્ષ – (સુદ) શુકલપક્ષ
તિથી – પૂર્ણિમા/પૂનમ
વાર – શનિવાર
નક્ષત્ર – મૃગશીર્ષ
યોગ – શુભ
કરણ – વિષ્ટ
ચંદ્રરાશિ – વૃષભ 12/21 મિથુન
દિન વિશેષ – શ્રી દત્તાત્રેય જ્યંતિ
સુવિચાર – દિવસ માં વધારે પડતા સુવિચાર વાંચવાથી,
દિવસ ના અંતે એમાંનો એક પણ સુવિચાર યાદ નથી રેહતો,
માટે એક સુવિચાર વાંચો અને અખો દિવસ યાદ કરો.
પ્રો.મૃત્યુંજય વી.શાસ્ત્રી.- સંકલન-દિલીપ ઠાકર. 9825722820

TejGujarati
  • 12
  •  
  •  
  •  
  •  
  •  
    12
    Shares
  • 12
    Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *