દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી. 

ધાર્મિક ભારત વિશેષ

દૈનિક પંચાંગ
તારીખ – 08- 12 -2018
ગુજરાતી સંવત -2075,
હિન્દી વિ સંવત 2075,
માસ – માગશર
પક્ષ – (સુદ) શુકલપક્ષ
તિથી – પડવો એકમ/પડવો
વાર – શનિવાર
નક્ષત્ર – મૂળ
યોગ – શુળ
કરણ – બાલવ
ચંદ્રરાશિ – ધન
દિન વિશેષ – ચંદ્ર દશૅન બેસતો મહિનો
સુવિચાર – છું એકલો ને એકલો રહી લઈશ, આ જીંદગીની જંગમાં પણ એકલો લડી લઈશ,
ના મળ્યો કોઈ નો સાથ ને હવે રહી જરૂરત, રડ્યો હું ખુદ ને એકલો હસી લઈશ.
પ્રો.મૃત્યુંજય વી.શાસ્ત્રી.- સંકલન-દિલીપ ઠાકર. 9825722820

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply