જયોતિર્લીંગ સોમનાથના રત્નાકર સમુદ્ર કિનારે વોક વે (યાત્રીપથ) પ્રોજેક્ટનું ભુમિપૂજન.

ગુજરાત ધાર્મિક વિશેષ સમાચાર

ભારત સરકારનાં પ્રવસાન વિભાગની પ્રસાદ યોજના અંતર્ગત યાત્રાધામ પ્રથમ જયોતિર્લીંગ સોમનાથના રત્નાકર સમુદ્ર કિનારે 1500 મીટર રનિંગ અને 7 મીટર પહોળાઈનો 45 કરોડના ખર્ચે નિર્માણધીન વોક વે (યાત્રીપથ) પ્રોજેક્ટનું ભુમિપૂજન રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ના હસ્તે થયું.

જેમાં યાત્રિકો માટે આધુનિક લાઇટીંગ વ્યવસ્થાની સાથે સુંદર બેઠક વ્યવસ્થા તેમજ ભક્તિમય સંગીતની સુરાવલીનો લાભ પણ મેળવી શકશે. વોક-વે ધાર્મિક, આર્થિક તેમજ દાર્શનિક અનુભૂતિનું ત્રિવેણી સંગમ સ્થળ બની રહેશે. સંકલન-દિલીપ ઠાકર. મો 9825722820

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *