જગદીપ વિરાણી ના સર્જનનો કાર્યક્રમ..

કલા સાહિત્ય ગુજરાત સમાચાર

લલિતકલા અકાદમી દ્વારા આવા કાર્યક્રમો ગુજરાત ના પ્રમુખ શહેરોમાં યોજાવાના છે.. અગાઉ આ કાર્યક્રમમાં ગુજરાતના સિદ્ધહસ્ત કલાકારો કલાકારો કલા પ્રસ્તુતિ કરી ચૂક્યા છે..પૂ.મોરારીબાપુ સમક્ષ ઑસમાણ મીર દ્વારા જગદીપ વિરાણી ના ગીતો ની પ્રસ્તુતિ અને સમીક્ષા..પ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી વિનોદ જોશી દ્રારા .. તેમ જ ગીતોની પ્રસ્તુતિ આશિત દેસાઇ, હેમા દેસાઇ, ગાર્ગી વોરા, પ્રહર વોરા, રેખા ત્રિવેદી, ધર્માન્શુ રાવળ,કલા જોશી, ગોપા ચક્રવર્તી, દિપ્તી દેસાઇ, દિશાની મહેતા, ખુશાલી શુકલ.. વગેરે જગદીપ વિરાણી ના ગીતોની પ્રસ્તુતિ કરેલ છે..

આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply