ગાંધીનગર ખાતે આવેલ સિટી પલ્સ સિનેમામાં યોજાયું નાતાલનાં કાર્નિવલનું આયોજન.

કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત લાઇફ સ્ટાઇલ સમાચાર

સિટી પલ્સ સિનેમા ખતે 22 મી અને 23 મી ડિસેમ્બરે નાતાલનાં કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઝુંબા, લાઇવ ડાન્સ, સેલ્ફી બૂથ,અને વિવિધ સ્ટોલ રાખવામાં આવ્યા હતા. જેમાં ગાંધીનગર અને આસપાસ ના વિઝિટર્સે મન મુકીને ખરીદી નો આનંદ માણ્યો હતો.

આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

TejGujarati
 • 12
 •  
 •  
 •  
 •  
 •  
  12
  Shares
 • 12
  Shares