કમૂરતાંની ગોઠવણી – ડૉ શ્વેતલ દિલીપકુમાર ભાવસાર

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ભારત સમાચાર

કમૂરતાંની ગોઠવણી વૈજ્ઞાનિક રીતે જોઇએ તો હંમેશા ઋતુઅોનાં બદલાવ અને પવનની દિશાઅો બદલાતાં વાતાવરણમાં વધુ ને વધુ કાપણી થયેલ પાક અને સાથે સાથે ધૂળનાં રજકણો વગેરે હવામાં તરતાં હોય તે વખતે જ હોય છે…

અે દિવસોમાં સૂક્ષ્મ જંતુઅોનો ઉપદ્રવ વાઇરલ તેમજ બેક્ટેરિયલ ઈન્ફેક્ષનોનો વાવર હોય છે…

જેમકે સામી હોળી , સામી ઉત્તરાયણ , શ્રાધ્ધ વગેરે દિવસો…

જો અા દિવસોમાં વધુ લોકો ભેગાં થાય તો વિવિધ સંસર્ગજન્ય રોગો લોકોમાં બહુ જ ખરાબ રીતે ફેલાય…

આ માટે જ કમૂરતાંમાં સારા પ્રસંગો કે જ્ઞાતિનાં મેળાવડા વગેરેને બંધ રાખેલ હોય છે…

જ્યાં સમુદ્ર છે ત્યાં બારેમાસ અેક જ સરખું વાતાવરણ અને પવનની દિશાઅોમાં કોઇ ખાસ બદલાવ ન હોવાથી ત્યાં કમૂરતાં ક્યારેય નથી ગોઠવાયા…

ડૉ શ્વેતલ દિલીપકુમાર ભાવસાર

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *