આજે બાબરી વિદ્વંશ ની 26 મી વર્ષી.યુ.પી., અયોધ્યામાં હાઈ એલર્ટ. એક્સક્લુસીવ ફોટો. કેડીભટ્ટ.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ધાર્મિક ભારત સમાચાર

આજે બાબરી વિદ્વંશ ની 26 મી વર્ષી.યુ.પી.,અયોધ્યામાં હાઈ એલર્ટ છે,ત્યારે ઘણાં સંગઠનો એ છઠ્ઠી ડિસેમ્બરે શૌર્ય દિવસ જાહેર કર્યો છે. છેલ્લા 26 વર્ષ થી નથી લીધો આ મહંતે અનાજ નો એક પણ દાણો.ફક્ત ફળાહાર કરે છે.

તેજગુજરાતીનાં વાચકો માટે કેટલીક એક્સક્લુસીવ તસવીરો.

એક્સક્લુસીવ ફોટો. કેડીભટ્ટ.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply