તુલસી : દિવ્ય ઔષધિ. ડૉ. હિતેન સુવાગીયા.

ભારતીય સંસ્કૃતિમાં તુલસીનું ધાર્મિક અને ઔષધિય મહાત્મ્ય બતાવ્યું છે. આયુર્વેદના આરોગ્ય વિજ્ઞાનમાં તુલસીને અતિ પવિત્ર દિવ્ય ઔષધિ માનવામાં આવી છે. ધાર્મિક પરંપરામાં દરેક સનાતની ધર્મી પોતાના ઘર આંગણે તુલસીનો છોડ રોપી, તેનુ પૂજન કરે છે. ધાર્મિક કર્મકાંડ, વિધિવિધાનો, પ્રસાદ કે નૈવેદ્યમાં તુલસી પત્ર હોવું પવિત્ર અને અનિવાર્ય મનાય છે. તુલસીને માતા સમાન ગણીને બહેનો તુલસી […]

Continue Reading

દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી.

દૈનિક પંચાંગ તારીખ – 29- 11 -2018 ગુજરાતી સંવત -2075, હિન્દી વિ સંવત 2075, માસ – કારતક પક્ષ – (વદ) કૃષ્ણપક્ષ તિથી – અષ્ટમી/આઠમ વાર – શુક્રવાર નક્ષત્ર – પૂર્વા ફાલ્ગુની યોગ – વૈઘૃતિ કરણ – તૈતિલ ચંદ્રરાશિ – સિંહ દિન વિશેષ – છઘયોગ સુવિચાર – ઝેર કેવું હોય એ ભોલેનાથને પૂછો… બાકી મીરાને પુછશો […]

Continue Reading

        વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનમાં Dy. SP કે. ટી. કામરીયા સાહેબે પોલસ વાર્ષિક કામગીરીનું ઇન્સ્પેકશન કર્યું.

અમદાવાદ માં ગુરુવારે વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનમાં Dy. SP કે. ટી. કામરીયા સાહેબે પોલસ વાર્ષિક કામગીરીનું ઇન્સ્પેકશન કર્યું તેમજ પોલીસ સ્ટેશન ની હદ માં રહેતા સામાન્ય નાગરીકો તેમજ રાજકીય અને સામાજિક આગેવાનો ને આમંત્રિત કરીને લોક દરબાર નું આયોજન પણ કરેલ અને લોકોના પ્રશ્નો અને પડતી મુશ્કેલીઓ તેમજ આગેવાનોની પાસેથી જરૂરી લાગે તેવા સૂચનો પણ […]

Continue Reading

“ઉમંગ” ડે સેન્ટર નો ૩૨ મો જન્મદિવસ  ઊજવાયો.

“ઉમંગ” ડે સેન્ટર (નિવૃત્ત વડીલો માટે નું પ્રવૃતિ કેન્દ્ર અમદાવાદ) નો ૩૨ મો જન્મદિવસ વર્લ્ડ હેરીટેજ સિટી અમદાવાદ ની સૌથી સુંદર જગ્યા જે અમદાવાદ ની હેરીટેજ છે…અને આપણા અમદાવાદ ની આન,બાન અને શાન છે..એવા “હાઉસ ઑફ M.G.” ના ભાતીગળ સંસ્કૃતિ થી શોભતા…. દીવાઓથી ઝળહળતા વાતાવરણ માં ખૂબ જ ઉમંગ થી ઊજવાયો….. આ પ્રસંગે અમારા ૬૦ […]

Continue Reading

બ્રહ્મચર્યનું આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક મહત્ત્વ : શિલ્પા શાહ.

બ્રહ્મચર્યનું પાલન શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસની પૂર્વશરત છે. વૈજ્ઞાનિક સંશોધન અનુસાર ૧૦ કિલોગ્રામ પોષક આહારમાંથી ૨૫૦ મીલીગ્રામ લોહી બને છે અને ૨૫૦ મીલી લોહીમાંથી ૨૦ મિલી વીર્ય બને છે. આમ ૨૦ મીલીગ્રામ વીર્ય બનાવવા શરીરને ૧૦ કિલોગ્રામ પોષક આહારની જરૂર પડે છે. વીર્યસંગ્રહ વિના પૂર્ણ આરોગ્ય જાળવવું લગભગ અશક્ય છે. એક જીવનનું સર્જન કરવાની […]

Continue Reading

ફિલ્મ પત્રકાર મેધા પંડ્યા ભટ્ટને મોહાલીમાં નેશનલ હ્યુમનીટી એવોર્ડ 2018.

ગુજરાતની ફ્રિલાન્સર ફિલ્મ પત્રકાર મેધા પંડ્યા ભટ્ટનું ચંદીગઢ, મોહાલીમાં વિમેન પાવર સોસાયટી દ્વારા નેશનલ હ્યુમનીટી એવોર્ડ 2018થી સન્માન કરવામાં આવ્યું હતું. તેમને વીમેન પાવર સોસાયટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મોનિકા અરોરા, હાયર એજ્યુકેશન હરિયાણાના ડેપ્યુટી ડિરેક્ટર કિરણ કમ્બોજ, મિસિસ એશિયા વર્લ્ડ સરબજીત કૌર અને વીમેન પાવર સોસાયટીના નેશનલ ઇન્ચાર્જ રાજેન્દ્ર કુમારના હસ્તે આ સન્માન પ્રાપ્ત થયું હતું. […]

Continue Reading