દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી.  –

દૈનિક પંચાંગ તારીખ – 29- 11 -2018 ગુજરાતી સંવત -2075, હિન્દી વિ સંવત 2075, માસ – કારતક પક્ષ – (વદ) કૃષ્ણપક્ષ તિથી – સપ્તમી/સાતમ વાર – ગુરુવાર નક્ષત્ર – મઘા યોગ – ઐન્દ કરણ – વિષ્ટ 7/46 બાલવ ચંદ્રરાશિ – સિંહ દિન વિશેષ – કાળ ભૈરવ જયંતિ સુવિચાર – જેમાં હંસ મોતી શોધે છે, અને […]

Continue Reading

 ગાયક મોહમંદ અઝીઝ ને અલવિદા.

મુંબઈના સાન્તાકુઝ ખાતે ગાયક મોહમંદ અઝીઝ ની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ફોટો – લાઈવફોટો. સંકલન-દિલીપ ઠાકર. મો 9825722820

Continue Reading

ગાંધીજીના વિચારો તથા ફિલોસોફીના પ્રચાર તથા પ્રસાર સંદર્ભે એમ.ઓ.યુ.

ગાંધીજીના વિચારો તથા ફિલોસોફીના પ્રચાર તથા પ્રસાર સંદર્ભે એમ.ઓ.યુ. થયા. ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સની એચ.એ. ગાંધીઅન સોસાયટી સાથે અમદાવાદની સાબરમતી આશ્રમ, ઝીલીયાનો ગાંધી આશ્રમ તથા સુધડનો એન્વાયરમેન્ટલ એન્ડ સેનિટેશન ઇન્સ્ટીટયુટ સાથે એમ.ઓ.યુ. થયા છે. આ સમજુતી કરારમાં એચ.એ.કોલેજનાં વિદ્યાર્થીઓ તથા એમ.ઓ.યુ. થયેલી સંસ્થાઓ સાથે મળીને સમાજમાં ગાંધીજીના વિચારોને તથા ફિલોસોફીને સમજીને સમાજમાં […]

Continue Reading

નેવી અઠવાડિયા ની ઉજવણી માટે અભ્યાસ.

મુંબઈના ગેટવેઓફ ઈન્ડિયા ખાતે નેવી અઠવાડિયા ની ઉજવણી માટે નેવીના જવાનો એ અભ્યાસ કર્યો હતો. ફોટો – લાઈવફોટો. સંકલન-દિલીપ ઠાકર. મો 9825722820

Continue Reading

ઔરા(aura) કે આભામંડળનું વિજ્ઞાન – શિલ્પા શાહ

ધર્મોમાં અવતારો, ભગવાન કે સંતોના ફોટાની આજુબાજુ જે ઉજ્જવળ આભામંડળની રચના દર્શાવવામાં આવે છે તે માત્ર કલ્પના નથી.દરેક જીવનુ એક ચોક્કસ અને અન્યથી જુદું એવું આભામંડળ હોય છે. જેમ દરેકની આંગળીની છાપ અલગ હોય છે તેવી જ રીતે આભામંડળ પણ જુદું હોય છે. રશિયન વૈજ્ઞાનિક કીરીલીયાએ એક હાઈફ્રીકવન્સી ફોટોગ્રાફી તકનીકની શોધ કરેલી જેની વિશિષ્ટતા એ […]

Continue Reading

કાળ ભૈરવ જયંતિની ઉજવણી: પ્રાધ્યાપક રામજી સાવલિયા.

ભારત વર્ષના ધર્મમાં હિન્દુ ધર્મ અને તેના સંપ્રદાયોમાં શૈવ સંપ્રદાય મોખરે છે. એના અધિષ્ઠાતા દેવ ભગવાન શિવ છે. પુરાણકથામાં શિવનું મહત્ત્વ, પરાક્રમ તથા સંપ્રદાયનું મહાત્મ્ય બતાવતી અનેક આખ્યાયિકાઓ છે. શિવની લિંગ સ્વરૂપે તથા તેમના રૌદ્ર અને સૌમ્ય મૂર્તિ સ્વરૂપોની પૂજા, આરાધના, અર્ચના, ઉપાસના કરવામાં આવે છે. લિંગોપાસના એક ઘણી પ્રાચીન પરંપરા છે. આમાં શિવલિંગના સ્વરૂપમાં […]

Continue Reading